________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂત્ર,
નિપાત વિદેશ સુગ,
ત્યાયક અથ
૧૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧. ભાગ્યા નથી અને આ બાળક રાજકુમારે ભાગ્યા એ આશ્ચય જણાય છે. વળી તે વૃદ્ધ બ્રાહ્મણે ભગવંતને શબ્દની ઉત્પતિ સંબંધે, અને ૧ સંજ્ઞાસૂત્ર, ૨ પરિભાષા સૂત્ર, ૩ વિધિસૂત્ર, ૪ નિયમ સૂત્ર, ૫ પ્રતિષેધ સૂત્ર, ૬ અધિકાર સૂત્ર, ૭ અતિદેશ સૂત્ર, ૮ અનુવાદ સૂત્ર, ૯ વિભાષ સૂત્ર, ૧૦ નિપાત સૂત્ર એ દશ સૂત્રના પૃથક પૃથક અથ પુછયા તેના પ્રભુએ ઉત્તર આપ્યા. તે વખતે ત્યાં નિંદ્ર વ્યાકરણ પ્રગટ થયું. આ સર્વ જેઈ ઉપાધ્યાય ચમત્કાર પાઈદ્રમહારાજે ઉપાધ્યાયને જણાવ્યું કે તમે એમને બાળક સમજ નહીં. એ તે ત્રણે જ્ઞાન સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ શ્રી મહાવીર દેવ છે. એ સાંભળી ઉપાધ્યાય શ્રી મહાવીર કુમારને પગે લાગ્યા, અને બે હાથ જોડી વિનય અને નમ્રતા થી પ્રભુને વિનંતી કરી કહ્યું કે, “અરે પ્રભુ! તેમે મિટા શ્રુતજ્ઞાની છે, હુતે અપૂર્ણ કલશના જે અધુરો છું. આપ મહારા ગુરૂ છે.” પ્રભુએ પણ તેમને શાંત્વન આપ્યું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ઈદ્રના સમક્ષ તે અધ્યાપકને ઘણું દાન આપી સંતેષ પમાડ. સર્વ લેક સમક્ષ જેવી રીતે વાજતે ગાજતે અંડબર પૂર્વક પ્રભુને ત્યાં લાવવામાં આવ્યા હતા, તેવી રીતે તેમને રાજમહેલમાં લઈ જવામાં આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવેલ ઈદ્ર મહારાજે પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. સર્વ લેકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને સ્વસ્થાનકે ગયા. આ ચમત્કારથી માતા પિતાને ઘણું જ હર્ષ અને આનંદ થશે.
બાલકને કેટલા વર્ષની ઉમ્મરે ભણવા સારૂ નિશાળે મુક એ એક અતિ મહત્વને પ્રશ્ન છે. પ્રાચીન કાળમાં છ વર્ષની ઉમર પુરી થયા પછી અને સાતમા વર્ષમાં નિશાળે મુકવાને નિયમ હે જોઈએ, એમ ભગવંતના આ પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે, કેમકે તેમના સાતમા વર્ષમાં તેમને નિશાળે ભણવા મુકવાને વિચાર તેમના માતા પિતાના મનમાં ઉદ્દભવેલો જણાય છે. | તીર્થકરે જન્મથી જ સંસારમાં આસકિત રહીત વર્તે છે.
For Private and Personal Use Only