________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧ર સંઘાતકૃત કહે છે. તે બે ત્રણ માર્ગણાનું જ્ઞાન તેને સંઘાતસમાસ શ્રત કહે છે.
૯-૧૦–પ્રતિપત્તિકૃત અને પ્રતિપતિ સમાસકૃત ગત્યાદિક એક દ્વારે જીવની માગણાનું જ્ઞાન તેને પ્રતિપત્તિ શ્રત કહે છે, અને એથી માંડીને સર્વ માગણનું જ્ઞાન તેને પ્રતિપત્તિ સમાસકૃત કહે છે.
૧૧-૧૨ અનુગત અને અનુગસમાસકૃતહંvઇ. ઇત્યાદિ નવતત્વની ગાથામાં નવઅનુગ કહયા છે, તે માંહેના એકનું જ્ઞાન તેને અનુગ કહે છે. તે માંહેના એકથી અધિક અનુગનું જાણવું તેને અનુગસમા શ્રુત કહે છે.
૧૩-૧૪ પ્રાભૃતપ્રાભૂત અને પ્રાતમાભૂત સમાસકૃત-પ્રાકૃતને અંતત્તિ અધિકાર વિશેષ તેને પ્રાભત પ્રાભૂતકૃત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાભૃતપ્રાભૂત સમાસશ્રુત કહે છે.
૧૫-૧૬ પ્રાભૂતશ્રત અને પ્રાભૂતસમાસશ્રત વસ્તુને અંતર્વત્તિ અધિકાર તેને પ્રાભૂતકૃત કહે છે. તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાભૂતસમાસકૃત કહે છે. - ૧૭–૧૮ વસ્તુશ્રુત અને વસ્તુમાસકૃત–પૂર્વીત વતિ અધિકાર તેને વસ્તુશ્રુત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને વસ્તુમાસશ્રુત કહે છે.
૧૯-૨૦ પૂર્વશ્રુત અને પૂર્વસમાસ શ્રત–ઉત્પાદ પૂર્વદિક ચૌદ પુર્વ માંહેના એક પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ કૃત કહે છે. અને બે ત્રણ યાવત્ ચૌદ પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ સમાસકૃત કહે છે.
ઉપર પ્રમાણે વિશભેદનું વરૂપ સંક્ષિપ્ત રીતે જણાવ્યું છે. વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાલાએ બૃહત્કર્મપ્રકૃતિ ગ્રંથ થકી જાણવાનો પ્રયત્ન કર,
For Private and Personal Use Only