________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ બીજાની થતી નથી.” પ્રભુએ કહ્યું કે, “ આ તમારી શંકા ખરી નથી. વેદના જે પદ ઉપરથી તમને શંકા ઉદ્દભવ પામી છે તે પદે આ પ્રમાણે છે.”
Tહવો પુઠપવાનુa, vફાય: vશુર્વ ” ઇત્યાદિ પદે ભવાંતરનું સાદશ્ય પણું સૂચવનારાં છે, તથા “જારો વૈ પs ગાયતે : પુરી રહ્ય” ઈત્યાદિ પદે તે વળી ભવાંતરમાં સાદથપણું દેખાડનારાં નથી. એમ માની તમને શંકા પિતા થએલી છે. પણ એ પદેને ખરે અર્થ આ પ્રમાણે છે.
પ્રથમ જે પદ ઉપર જણાવ્યું તેને અર્થ એ છે કે, માર્દવ આદિક ગુણેએ કરીને યુકત હોય તે મનુષ્ય પુનઃ મનુષ્યપણાનું આયુષ્ય બાંધી, પાછે પણ મનુષ્યપણાને પામી શકે, એ અર્થનિરૂપણ કરનારાં તે વાગે છે પણ મનુષ્ય તે મનુષ્યજ થાય એ નિશ્ચય બતાવનારાં તે વાક નથી. વળી તમારા મનમાં એવી એક યુક્તિ ઠસેલી છે કે, મનુષ્ય કેવી રીતે પશુ થઈ શકે ? કેમકે ડાંગર (ચેખા ) ના દાણુ વાવવાથી કાંઈ ઘણું પેદા થતા નથી. પણ તે યુકિત બરોબર નથી; કારણ કે છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ થાય છે, તેથી એવી રીતે સાદશ્ય પણું ઘટી શકતું નથી. જેવી રીતે સરળતા આદિક ગુણવડે મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે છે, અને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થાય છે, તેમ માયા કપટ વિગેરે ગુણમાં પચી રહેલે જીવ અહીં પશુરૂપ જીવીત ગુજારે છે, અને આગામી ભવ સંબંધી પશુનું આયુષ્ય બાંધી, પશુની જાતિમાં ઉત્પન્ન થાય છે. તેથી જીવની પૃથક્ પૃથક ગતિમાં ઉત્પતિ કમને આધિન છે, અને તેથી જ પ્રાણુઓનું વિવિધપણું દેખાય છે. હું. મેશાં કારણને મળતુજ કાર્ય થવું જોઈએ એવો કાંઈ એકકસ (એકાંત) નિયમ નથી. શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે. પ્રભુના આ પ્રમાણેના ખુલાસાથી તેમના મનનું સમાધાન થયું, અને તેમણે પણ પાંચસે શિષ્ય સહિત દીક્ષા લીધી,
For Private and Personal Use Only