________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રભાસના સંદેહને ખુલાસા
" k
અ
:
ઉપકાર થાય છે, અને મેાક્ષ સાધકપણા માટે એવાં અનુષ્યના સંબંધી કોઇ વખત કાંઇ કહેલું નથી માટે મેક્ષ છે જ નહી, એવુ' પ્રતીત થાય છે. તેમ વલી કહ્યું છે કે ‘'દૂ વાળી વૈવિતવ્યે’, કેતાં એ બ્રહ્મને જાણવાં, એક પર અને ખીજું' અપર, તેમાં પર એટલે સત્ય જ્ઞાન, અને અપર એવા શબ્દથી તે મેાક્ષની પ્રતીતિ થાય છે. એવી રીતના તમારા મનમાં સંદેહ છે, કઈ વાત સત્ય માનવી ? તે પાને અર્થે હું કહું છું તે પ્રમાણે કરા, કેમકે અહીં ” શબ્દન “સર્પ” એવા અથ છે; એટલે જે કાઇ સ્વાઁદિકના અથિ' હોય, તેણે જાવ જીવ સુધી અગ્નિહેાત્ર કરવું, અને નિર્વાણુના અથિ હોય, તેણે અગ્નિહેાત્ર છેડીને નિર્વાણુ સાધનની પણુ ક્રીયા કરવી પણ નિયમથી “ સન્નિÊાત્ર વો” એ શબ્દા કરવા નહી, અને તેથી કરીને નિર્વાણ સાધક ક્રિયાને પણ વખત જણાવ્યેા. વળીકના ક્ષય તે માક્ષ છે. વેદથા અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્યું છે એ વાત સિદ્ધ થાય છે. સમ્યક્ જ્ઞન, દન, અને ચારિત્રાર ધનથી કમને ક્ષય થાય છે. તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષાને તા મેાક્ષ પ્રત્યક્ષપણે જણાય છે. સમ્યક્ જ્ઞાન, અને સયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા તેજ મેાક્ષ સાધવાના ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષેજ સાધવા ચાગ્ય છે, કારણ કે મનુષ્યગતિમાં” તે સાધી શકાય છે, જે એ ધમશાલ એટલે ધનુ પ્રતિપાલન કરનાર પ્રધાન મુનિએ હાય છે, તે નિષે દુઃખ રહિત થાય છે. તેએજ શીઘ્રપણાથી પરમા` તત્વને, એક ચિદ્રુપ એવા મેાક્ષને, પ્રાપ્ત કરી શકે છે.
#
For Private and Personal Use Only
so
પ્રભુના માવા પ્રકારના ઉપદેશથી તેમના મનના સંશય નાશ પામ્યા, અને પ્રતિબધ પામી ત્રણશે। શિષ્યા સહિત પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રભાસની આ વખતે સેાલ વર્ષની વય હતી.તેમણે ખાલ્યાવસ્થામાંજ ગૃહસ્થાવાસના ત્યાગ કરી સવ વીરિત અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છદ્મસ્થપોય પાળીને આવરણુ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળી અવસ્થામાં