________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ કે, આવા સંપ વિન ના અહંકારી માણસે યુદ્ધાદિક પ્રસંગે કોઈને હુકમ માને નહિ, કોઈની આજ્ઞાને તાબે થાય નહી, અને સ્વછંદચરણે ચાલે, માટે એવા માણસે નોકરીના માટે લાયક નથી, તેથી તેને ધીક્કારીને કાઢી મુકયા
ખરેખર આ દષ્ટાંત ઘણું બેધદાયી છે, દરેક કુટુંબ, ન્યાત, સમુદાય, ગામ, જીલ્લા કે આખા દેશને વિચારણીય છે કઈ પણ કાર્ય કરવાના પ્રસંગે તેઓ જે આ પાંચસે સુભટેની પેઠે વર્તે તે તેઓ કદી પણ તે કાર્ય કરી શકે નહીં. વર્તમાનમાં પ્રાયે હિંદમાં દરેક કુટુંબ, ન્યાત, સંઘ, ગામાદિ દરેકમાં પાંચસે શુભટના જેવી સ્થીતિ માલમ પડે છે. તેઓએ સ્વપ્રપાઠકની ચતુર ઈનું અનુકરણ કરવા જેવું છે. સ્વમપાઠકે એક સંપ થઈ સિદ્ધાર્થ રાજાની પાસે પિતાનામાંથી વાત કોણે કરવી તેને નિર્ણય કરી, તેને અગ્રેસર ઠરાવી રાજસભામાં ગયા. રાજાને બે હાથ જોડી આશીષ આપી. તેમના ગુણેની સ્તુતિ કરી. સિદ્ધાર્થ રાજાએ પણ તેમને માન આપી તેમના માટે નિયત કરેલા આસને બેસવા સંજ્ઞા કરી.
તે વખતે રાજસભ માં પડદાની અંદર ત્રિશલા રાણીને બેસવાને માટે ઘટીત વ્યવસ્થા કરવામાં આવેલી હતી, ત્યાં તેઓ પણ પધારેલાં હતાં.
રાજાએ સ્વ. પાઠકને સ્વમ વૃતાંત જણાવી તેથી શું ફળ થશે ? તે પુછયું સ્વમ પાઠકે એ અંદર અંદર વિચાર કર્યો, અને તેમણે નિયત કરેલ અગ્રેસરે વંમશાસ્ત્રાધારે ઝણાવ્યું કે —–
નવ કારણથી પ્રાણીઓને વામ આવે છે. ૧ અનુભવથી. ૨ સાંભળવાથી. ૩ દેખવાથી. ૪ પ્રકૃતિના વિકારથી ૫ સ્વાભાવિક રીતે. ૬ ચિંત ની પરંપનથી. છ દેવતાદિકના ઉપદેશથી. ૮ ધર્મ કાર્યના પ્રભાવથી અને ૯ પાપના ઉદ્દેશથી.
આ નવ કારણ પિકી પ્રથમના છ કારણથી શુભ વા અશુભ જે સ્વમ આવ્યું તે નિરર્થક જાય છે, અને છેવટના ત્રણ
For Private and Personal Use Only