________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. }
ધન્યશેઠને ઉપદેશ. ભદ્રા માતા નેહથી બંધાયેલા જ્યાં ધન્યકુમાર હતા ત્યાં આવ્યાં, અને ધન્યશેઠને પિતાના જમાઈને), કહેવા લાગ્યા કે, “ભદ્ર! પુત્ર તે દુઃખ દેવાને તૈયાર થયા છે; તેટલામાં તમે પણ દાઝયા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે, પરંતુ મારી ચિંતા તો કોઈ કરતા નથી. હું વૃદ્ધ થઈ છું. મારું પાલન કરવું એતે તમારે અને શાલિભદ્રને ધમ છે. માતાને કલેશવાળી મુકી તમે દીક્ષા લેવા તૈયાર થયા છે, એ વાસ્તવિક નથી. નિર્દોષ અને નિરપરાધી એવી બત્રીસ પુત્રવધૂ અને તમારી કુળવંત આઠ સ્ત્રીઓને કેણુ પાળશે?” આ પ્રમાણે કહેતાની સાથે આંખમાંથી ચિધાર અશ્રુ આવી ગયાં, અને પિતાની દયાજનક સ્થિતિને આબેહુબ ચિતાર તેમને જણાવ્યું.
ધ શેઠે શાંતિ પૂર્વક વૈરાગ્યયુક્ત શાંત્વન આપનારે જવાબ આપે કે,
“ આ જગતમાં કોણ કોની પાલન કરે છે ? સર્વનું સ્વકૃત પુણ્યજ પરિપાલન કરે છે. બીજાએ કરેલી પાલના ઔપચારિક છે. સર્વ સંસારી જીવે સ્વાર્થ વડેજ નેહ રાખે છે. પરંતુ પરમાથની અપેક્ષાવાળા તે સાધુમુનીરાજજ હોય છે. તેમના વિના બીજા કોઈ હોતા નથી. તમે તમારા સ્વાર્થ ની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરે છે, પરંતુ મારો પુત્ર અવિપતિના બળથી વિષ સેવીને ચાર ગતિમાં પરિભ્રમણ કરશે. નરકાદિકમાં અતિદારૂણ કમના વિપાકે ભેળવીને દુઃખ પામશે, તેની ચિંતા કરતાજ નથી. માતાપુત્રાદિને દુખદાયી નેહસંબંધિત અનંતી વાર થયે છે. પરંતુ આ જિનેશ્વરના ચરણ કમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાને પ્રસંગ કેઈ વખત પ્રાપ્ત થયે નથી. તે તમારા ભાગ્યના ગે હમણાં પ્રાપ્ત થયા છે, માટે તે સંગને સફળ કેમ કરતા નથી? તમે એ વિચાર કેમ કરતા નથી કે, મારા શરીરથી જન્મેલો પુત્ર સવ ત્યજીને પર મ અભયદાન દેનારા શ્રી વીરભાગ
For Private and Personal Use Only