________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ]
ચિલ્લણાનું હરણું.
૫૩૭
ના રાજા પ્રદ્યોતનને આપી; અને જ્યેષ્ટાને કુ‘ગ્રામના અધિપતિ નદિવશ્વન રાજા, જે વીર ભગવતના જેષ્ટ અ’ધુ હતા, તેમને માપી હતી. સુજ્યેષ્ઠા અને ચિલ્લણા એ બે કુંવારી હતી. તે અને પરસ્પર રૂપશ્રીની ઉપમા રૂપ હતી. બ્ય આકૃતિવાળી અને દિવ્ય વજ્રલ કારને ધારણ કરતી, તે બન્ને સદા અવિચેગી (સાથે સાથે) રહેતી હતી. કલાકલાપમાં કુશળ અને સવ ાચને જાણુતી, તે મને જાણે મૂર્તિમાન સરસ્વતી હાય, તેમ માંહીમાડે વિદ્યા વિનાદ કરતી. અને સાથેજ દેવપૂજા કરતી. સાથેજ ધમ સાંભળતી, અને એક સ્વરૂપવાળી હોય તેમ ખીજું સ`કા સાથેજ કરતી હતી.
સુજ્યેષ્ઠાએ શ્રેણિકામહારાજાના રૂપ ગુણુથી માહિત થઇ, તેમની સાથે લગ્ન સબધથી જોડાવાને અક્ષયકુમારની મારફત સ'કેત કર્યાં હતા. પ્રથમ સુજ્યેષ્ટાની માગણી શ્રેણિકરાજાએ ચેટક રાજા પાસે કૃત માટલી કરાવી હતી, પણ તે માગણીના ચેટક રાજાએ સ્વીકાર કરેલા ન હતા. ચેટકરાજા હૈદ્ધેય વંશના હતા. મણિક રાજાનુ વાહીકલ હતુ. તેથી તે પેાતાના સમાન કુલના નથી એમ ચેટકરાજા માનતા હતા. સમાનકુલ અને સમાન ધમના વર કન્યાના વિવાહ થવા ચૈાગ્ય છે, બીજાને નહીં, એવી નીતિ છે. આથી છુપી રીતે બન્નેના સંકેત થયા હતા, અને કયા દિવસે રાજા શ્રેણિક સુર†ગ દ્વારા સુજ્યેષ્ટાને લેવાને આવશે, તે મુકરર કરવામાં આવ્યું હતું.
સંકેતના નિણ ય કરેલા દિવસ આબ્યા, એટલે શ્રેણિક રાજા સુલસાના ખત્રીશ પુત્રાની સાથે સુરંગના દ્વારપાસે આવ્યા. પછી સુલસાના પુત્રાને રથસહિત સાથે લઇ, વૈતાઢયની ગુઢ્ઢામાં ચક્રવર્તીની જેમ શ્રેણિકરાજા સુરગમાં પેઢા. સુર'ગના ખીજે દ્વારે નિકળ્યા, એટલે મગધપતિએ સુજ્યેષ્ટાને દીકી, તેને ચિત્ર પ્રમાણે મલતી જોઈ ઘણુંા હ` પામ્યા. સુજ્યેષ્ઠાએ આ વૃત્તાંત સખી ભાવથી ચિલ્લણાને જણાવીને તેની રજા માગી, એટલે ચિલ્લણા પ્રતિજ્ઞા પૂર્વક આલી કે, “ હું... તારા વગર એકલી રહીશ નહી.
"
68
For Private and Personal Use Only