________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
તેમની સેવામાં સિધાય નામના વ્યંતરને રાખ્યા હતા. શૂળપાણી ચહ્ને જ્યારે પ્રભુને આ ઘેર ઉપસ કર્યો ત્યારે તેનુ મન તેના બીજા કોઇ કાય માં વ્યગ્ર થએલું હતું; તેથી આ ઉપસર્ગ વખતે પ્રભુના તરતૢ તેનું ધ્યાન ન હતું, તેથી તે વખતે તે મદદ કરવા માન્યા નહતા. જ્યારે શુળપાણી યક્ષ થાકીને પ્રભુને વિન'તી કરતા હતા ત્યારે તેને પેાતાને ઇંદ્ર મહારાજે સોંપેલા કાય ની યાદિ આવી; અને તુ' તે સ્થળે આવ્યે અને શૂળપાણી યક્ષને કહ્યું, “ અરે દેવાધમ ! તે આ શું કર્યું ? ત્રણ જગતને પૂજવા ચેાગ્ય એવા આ વીર પ્રભુ છે, તે શું તું નથી જાણતા? જે આ ત્હારૂ ચિરત્ર પ્રભુના પરમ ભકત શક્રેન્દ્ર જાણશે, તે તું તેના વજ્રની ધારાને લાગ થઇ પડીશ, ” સિદ્ધાર્થની આ શિક્ષાથી તે ભય અને પદ્માતાપથી આકુલવ્યાકુળ થઇ ગયા, અને તેણે ફરીવાર પ્રભુને ખમાવ્યા. સિધાર્થે તેને ફરી કહયુ અરે ! શૂલપાણી તું હજી ખરાખર તત્વને જાણતા નથી. યથાર્થ તત્વ આ પ્રમાણે છે તે સાંભળ; વીતરાગમાં દેવ બુદ્ધિ, શું સાધુઓમાં ગુરૂ બુદ્ધિ, અને જીનેશ્વર ભગવંતે કહેલા ધર્મ'માં ધમ' બુદ્ધિ એ પ્રમાણે તારા આત્મા સાથે નિષ્ણુય કર હવેથી પેાતાના આત્માની સમાન સના આત્માને જજે, અને કોઇ પણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સવ' દુષ્કૃતની નિદા કર૰ પ્રાણીએ કયારે પણ આચરેલા તીવ્ર ક્રમનું ફૂલ કાટાનું કોટી ગણુ. પામે છે. આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણી યક્ષ પ્રથમ કરેલ અનેક પ્રાણીઓના ઘાતને સંભારીને વારવાર પેાતાના આત્માને નિંદવા લાગ્યા, અને ઘણા પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સ ́સારથી ઉદ્વેષ પામી, તે યક્ષે પ્રભુના ચરણુની પૂજા કરી; અને પેાતાના અપરાધરૂપ મલને ધાવામાં જલ જેવુ' સંગીત પ્રભુ સનમુખ કરવા લાગ્યા.
પ્રભુને કાંઈક ઉણા ચાર પહેાર સુધી ઉપસર્ગ થયા હતા, તેથી શ્રમલાગવા એકરીને પ્રભુને ઘેાડીવાર નિદ્રા આવી ગઇ. તેટલા ઢાળમાં પ્રભુએ દશાસ્ત્રના જોયાં. તેજ સ્થલે પ્રભુએ ચાતુર્માંસ
For Private and Personal Use Only