________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ.
દેશ અચ્છેરા.
૧૦૧
શ્રી સુવિધિનાથ ભગવતના નિર્વાણ પછી કેટલેક કાર્લ વિત્યા બાદ કાલદેષના લીધે સાધુઓના વિચ્છેદ થયા, તેથી જે સ્થવિર શ્રાવકે હતા તેમની પાસે જઇ લેકે ધમ પૂછવા લાગ્યા તે પણ જેવુ... જાણતા હતા તેવુ લાકોને કહેવા લાગ્યા. તેની સાથે ગવના લીધે મતિ કલ્પનાથી અમે સુપાત્ર છીએ એવુ' કહી લેાકેાથી પુજાવા મનાવા મિશ્રા શાસ્રની રચના કરી ઉપદેશ દેવા લાગ્યા. અને હીકે તેમને પૂજવા લાગ્યા. એ અશ ચનીય પૂૠની શરૂઆત.
ઉપર પ્રમાણે દશ આશ્ચય કારક બનાવાનું વિસ્તારથી વર્ણન કલ્પશુત્રાદિ શાસ્ત્ર થ્રામાં છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી સમજી લેવા પ્રયત્ન કરવા
દેવપ્રતિના દેવાની શકિત સામાન્ય મનુખ્યા કરતાં વિશેષ હાય છે. તેથી તેમની કૃતિ આપણા સમજવામાં આવી શકે નહી, હરિગમેષ્ટિદેવ એક રાત્રીમાં આ મનુષ્ય લેકમાં આવીને થાડા સમયમાં ગમ પલટવા જેવુ' મહાન જોખમકારક કાય કાઈના પણ જાણવામાં આવે નહી એવી રીતે કરીને ગયા એમાં શકાને સ્થ નજ નથી.
અનાવ
સમ્યવાન્ ધિમ જીવાની, શાસનમાં અવનવા બનાવે અનવાના પ્રસ`ગે ઉચિત વિવેકથી શાસનની સેવા કરવી અને પરપરાની પવિત્ર મર્યાદાનું રક્ષણ કરવાને પોતાની શકિત અને અધિકારથી ચાય તેટલી તજવીજ કરવ એ તેની ફરજ અને કર્તવ્ય છે. આ ગભ પલટવાના સખશ્વમાં સૌધમે કે ભક્તિના અંગે પેાતાના કર્તવ્ય અને આચારના વિચાર કર્યાં, આ આપને સુચવે છે કે એવા પ્રસંગે અધિકાર અને શકતવાલા મહાનુભાવાએ આંખ મીચામણ કરીઉપેક્ષા કરી ગમે તેવા બનાવાને જતા કરવાના નથી. એ વાત આપણે ખાસ લક્ષમાં રાખવા જેવી છે. અરિહુંતાદિક દશ સ્થાન પ્રત્યે પાંચ પ્રકારના વિનય કરવા એ સતિના ભેદમાં આવે છે. તેઓની સ્તુતિ કરવી અને આશાતનાને નાશ કરવા એ વિનચના ભેદ છે. ઇંદ્ર મહારાજનુ` આ કૃત્ય ઉચિત
For Private and Personal Use Only