________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 1 મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની મુિ
૧૩૭
અને મન એ એ થકી થાય છે. પાંચ ઈંદ્રિયના પ્રત્યેકના વિષય જુદા જુદા છે.તે પ્રત્યેક ઇંદ્રિયને જે જે વિષય હોય ને તે વિષયના એપ તે ઇન્દ્રિયં અને મન એ બેથીજ થાય છે. જેમકે કાઇ પઢાય ટાઢા, ઉના લીસેા, ખરશટ, ભારે, હળવેા, કઠણ, નરમ છે તેનું જ્ઞાન તેના સ્પર્શથી થાય છે. જે વખતે તે પદાર્થને સ્પશ થાય તે વખતે મન ખીજા વિષયમાં લાગેલુ હાય,તે તે પદાથ ના સ્પર્શ થયા છતાં જીવને તેના બંધ થતા નથી, તેથીજ સ્પશ ઈદ્રિય અને મનથી તેનુ જ્ઞોન થાય છે. કાઇ પટ્ટા મીઠા, કડવા, તીખા, કષાયલે, ખાટા ઇત્યાદિ કયા સ્વાદના છે, તે જાણવાના વિષય રસને દ્રિય–જીભ ને છે. પદ્મા ને સ્પશ જીભને થાય તે તે વખતે તેના તરફ મન હૈય તે તેના સ્વાદના એધ થઈ શકે છે. તેજ પ્રમાણે ાળું પ્રિય, શ્રોતેંદ્રિય, અને ચક્ષુઇંદ્રિયના વિષયના સંબંધે પણ સમજવાનુ છે. મતિજ્ઞાન ઈંદ્રિય અને મનના ઉપર આધાર રાખતુ હોવાથી, તે પરાક્ષ જ્ઞાનમાં આવે છે. પ્રત્યક્ષ જ્ઞાનની કાટીમાં આવતુ નથી. એજ મતિજ્ઞાનના શ્રુતનિશ્ચિત અને અશ્રતનિશ્રિત એવા એ ભેદ પણ અપેક્ષાથી કરવામાં આવેલા છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે, અને તનિશ્રિતના ત્રણશેાને છત્રીશ ભેદ છે. એક’દર મતિજ્ઞાન ત્રણશે ને ચાલીશ ભેદવાલુ છે.
પ્રાયે વસ્તુના અભ્યાસવિના સહેજે વિશિષ્ટક્ષયે પશ મનાવશે મતિ ઉપજે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. તેના ચાર ભેદ છે. આ ચાર પ્રકારના જ્ઞાનને ચારપ્રકારની બુદ્ધિ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે,
૧ ઔત્પાતિકી બુદ્ધિ-સહજે પેાતાની મેળેજ ઉપજે તે ઔત્પાતિકી બુદ્ધિ. આ બુદ્ધિ પ્રાયે હાજર જવાબી અને ચમત્કાર ઉપજાવનારી હોય છે.
સ્ વૈનયિકી બુદ્ધિ-ગુરૂને વિનય, સુશ્રુષ!, સેવા કરતાં જે જે બુદ્ધિ પ્રાપ્ત થાય, તેને વૈનયિકી બુદ્ધિ કહે છે.
૩ કાશ્મકી બુદ્ધિ—કમ, વ્યાપાર, અભ્યાસ કરતાં ઉપજે તે કામ્ભકી બુદ્ધિ..
18
For Private and Personal Use Only