________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
/
2
&
S
પ્રકરણ ૯ મુ.
સત્તાવીશમો ભવ. દેવ ગતિમાંથી વન અને ગર્ભનું પલટવું. ક દરેક તીર્થકરના પાંચ કલ્યાણ હોય છે. પહેલું વન છે કલ્યાણક, બીજુ જન્મ કલ્યાણક, ત્રીજુ દીક્ષા કલ્યાણક,
તે શુ કેવલજ્ઞાન કલ્યાણક, અને પાંચમુ નિર્વાણ નીક કલ્યાણક, આ પાંચ કલ્યાણકના પ્રસંગે ઈ દ્રાદિક પિતા અને દેવે નદિશ્વરદ્ધિપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. આજે છે કાલની ગતિ ઘણી ત્વરીત છે. તેની ગતિને સામાન્ય છે જાણી શકતા નથી. ભગવંતના જીવે છવીશમા ભવનું વીશ સાગરેપમ જેટલું દીર્ઘ આયુષ્ય સંપૂર્ણ કર્યું. ત્યાંથી આવી આ ભા ક્ષેત્રમાં માહણ કુંડ નામે ગામમાં ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુક્ષીમાં અષાડ સુદિ છઠ્ઠની રાત્રીએ ઉત્પન્ન થયા દેવાનંદાએ ચદ મહાસ્વપ્ન જોયાં, તે પછી તે જાગ્રત થઈ સ્વપનની હકીકત પિતાના સ્વામીને કહી, અને તેનું ફળ પુછયું. કાષભદત્તે જણાવ્યું કે, આપણે ઘેર પુત્ર થશે. તે પુત્ર સાર્વશાસ્ત્રનો જાણકાર, માનીપત શરીરવાલે, સુલક્ષણે, યશસ્વી, સૌભાગ્યવંત, અને સર્વગુણનું ધામ, આપણું કુલને ઉઘાત કરનાર થશે. આથી દેવાનંદ ઘણું હર્ષ પામી. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઇ,
For Private and Personal Use Only