________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ૩
ગર્ભ પલટન.
ત્યાં સર્વ પરિવ રને અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદ્ગલ માહેર કાઢીને શુભપુગલ પ્રક્ષેપીને ભગવાનને પીડા રહિત ત્રિશલા રાણીના ગર્ભમાં મુક્યા અને ત્રિસલાના ગ'માં પુત્રી હતી તેને ત્યાંથી લેઇ દેવાનંદાની કુખમાંગભ`પણે મૂકી, અને જે દિશાથી તે આવ્યા હતા તે દીશાએ પાછા જ્યાં સૌધમ દેવલેાકમાં સાધર્મો વત'સક નામે વિમાન છે તથા સ* સિદ્ધાસન છે અને જ્યાં સકેંદ્ર છે ત્યાં આવીને તેમની આજ્ઞાના અમલ કર્યોની હકીકત નિવેદ્યન કરી.
૯૭
ગર્ભ પલટનના વખતે પહેલાં ભગવ'ત પેાતાના જ્ઞાનથી ાણુતા હતા કે મને અહિં થી લેઈને ત્રિશલાદેવીના ગર્ભમાં મુકવાના છે. ત્યાં મુકયા પછી પણ જાણ્યુ કે મને દેવાન`દા માતાના ગર્ભ માંથી લઇને અહિં મુકવામાં આવ્યે છે. લેઇ જતી વખતે દૈવ શીઘ્રગતિએ લેઇ જઇ ત્યાં કે એ કાય એટલી બધી ત્વરાથી દેવ કરે છે કે તે વખતે જાણ્યુ પણ ન જાણ્યા સરખુ છે. આ ગમ પલટનના ક્રિયાથી ભગવતને કિંચિત્ માત્રપણ ખાધાપિડા થઇ નહતી.
Q
આ દેવગતિમાંથી ચવન અને ગર્ભ પલટન પ્રકરણના અંગે કેટલીક વાત વિચારણીય છે.
For Private and Personal Use Only
..
પ્રથમ તે દેવાનંદાના ગમ'માં પ્રભુને ઉત્પન્ન થવુ.. કદાપી કોઇ પણ કાલે તીથ'કરાદિ સલાકાપુ ઉત્તમ કુલ શીવાય ભિક્ષુકાર્ત્તિ કુલમાં જન્મ લેતા નથી. ભગવંતે ગેાત્રમદના કારણથી નિચ ગાત્રના નિકાચિત મધ કરેલા તે ક્રમ ભગવાઈ જતાં શેષ કાંઇ કમ દલીકના અ‘શ આત્મ પ્રદેશ સાથે રહેલા તે વિષાકોદયથી ભેાગળ્યા સિવાય છુટા પડવાનાં નહી, તે શેષ રહેલાં કર્મીએ ભગ વતના સત્તાવીશમાં ભવની શરૂવાતમાંજ પોતાનું પ્રાબલ્ય દેખાડયું, આ ઉપરથી શું દેખાય છે ! તેં થ ́કરના જીવ જેવા સમથ પુરૂષ જેએએ પચીશમા ભવમાં તપાદિ ચારિત્રારાધન મહા ઉગ્રકેટીનુ કર્યું' હતું, છતાં પણ મલીન અને ચીકણાં કમ આત્મ પ્રદેશથી
13