________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ભવ. ગુ
દેવલાકનું સ્વરૂપ.
થયા હતા તેથી દેવમંતિ સબધી કિચિત્ માહિતી આ જગ્યાએ આપેલી ઉપયોગી થશે,
૨૫
અનહાનત આકાશ પ્રદેશમાં પંચાસ્તિકાયના સમુદૃાય યુક્ત ચૌઢરાજ પ્રમાણ લેાક છે. તેના ઉદ્ધ' લેાક, ધેાલાક, અને વિધ્ન ( મધ્યમ પ્રદેશ ) કાક એવા ત્રણ ભાગ છે. અધેા લેકમાં સાત પ્રકારની નારકીયા છે, જ્યાં નરકગતિના આયુષ્યના અંધ કરનારા જીવા ઉર્જા થઇ પાતપાતાના કર્માનુસાર મહા અશાતાવેદ્યની કર્મના વિપાકાયાવત્ જીવીતકાળ ભાગવી અશુભ કમ ખપાવે છે.
ભુવનપતિ, વ્યંતર યેતિષિ અને વૈમાનિક આ રીતે ચાર જાતિના દેવો છે. ભૂવનપતિ તથા વ્યંતરદેવાનુ સ્થાન અધલાકમાં છે, ચેોતિષીનુ' સ્થાન ત્રિચ્છાલેાકમાં છે, અને વૈમાનિકનુ ઉદ્ધ લેાકમાં છે.
દશ જાતિના ભુવન પતિ કાયના દેવા, અધેાલેાકની પૃથ્વીમાં વસે છે. આઠ જાતિના ચતરના દેવા, તથા આઠ જાતના વાણુવ્યતર જાતિના દેવા પણઅધેાલેાકની પૃથ્વીમાં વશે છે. તેમને વસવાના ભુવને ઘણા સુંદર, સાનુકુળ વણુ, ગંધ, રસ, સ્પર્શે કરીને યુકત છે. આ દેવા જ્યાતિષ અને વૈમાનિક દેવાના મુકાબલે હલકી ફ।ટીમાં આવે છે.
મેરૂપર્વતની સમભૂતલા પૃથ્વીથી નવસે જોજન નિચા, નવસે જોજન ઉચા, અને એક જ લાંખે પહેાલે તિઘ્ન લેાક છે. એ તિૉલાકમાં અશ`ખ્યાતાદ્વીપ, અશખ્યાતા સમુદ્રા અને જ્યોતિષ ચક્ર છે. એ ચેતિષ ચ'દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા છે, એ એ જ્યોતિષિ દેવાના દૈદ્દિષ્યમાન પ્રકાશવાળા અને અતિ સુંદર વિમાન છે. તેમાં અશ ખ્યાતા ચૈતિષી દેવા વસે છે, જ્યાતિષ પ્રકાશવાળા દેવે છે તેથી તે ન્યાતિષી કેવાય છે.
For Private and Personal Use Only
જ્યાતિષીના વિમાનાથી શખ્યાત કાંડા કાડી જોજને ઉચા વૈમાનિક દેવાના વિમાના છે. વિશિષ્ટ પુન્યવાલા જીવા દેવગતિના આયુષ્યના બંધ કરી ત્યાં ઉસન્ન થાય છે તેથી તે વૈમાનિક વે