________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું.
૨૩૩ તે વખતે માઘમાસ ચાલતું હતું. તે સ્થળે કટપૂતન નામની
- એક વાણુવ્યંતરી દેવી વસતી હતી તે દે. વાણુવતરીને વીને જીવ પ્રભુના ત્રિપુટ વાસુદેવના ભાવમાં શીતે પકવ. વિજયવતી નામની પત્નિ હતી. તે વા
સુદેવથી તેના માનવા મુજબ સારી રીતે માન ન મળવાથી, રાષવતિ થઈને આર્તધ્યાનથી મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી. તે ભાવમાં બાળ તપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી.
પ્રભુને જેવાથી પૂર્વભવનું વૈ તેને સાંભળી આવ્યું, પ્રભુનું તેજ તેનાથી સહન થઈ શકયું નહી પ્રભુની પાસે–આવીને તેણુએ તાપસણીનું રૂપ વિકવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસ્ત્ર પહેરી, હિમ જેવા શીતલ જળમાં શરીરને બાળીને પ્રભુની ઉપર રહી પવન વિસ્તારીને સીસેળીયાની જેમ શરીરને કંપાવવા લાગી. તેથી તેના શરીર પરથી જળના અતિ દુસરશીતળ બિંદુએ પ્રભુની ઉપર પડવા લાગ્યા. જટાના અગ્રભાગથી અને વકલમાંથી પડતા જળના બિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે પુરૂષ તે ઠેકાણે હત તે શીતથી તે ઠરી જાત. આ પ્રમાણે આખી રાત્રિ રીતે પસર્ગને સહન કરતા પ્રભુ ધમ ધ્યાનમાં રહ્યા. ધ્યાનથી વિશેષ રીતે કર્મ નિજેરાવતાં પ્રભુને “કાવધિ” નામનું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ઉમન થયું. * સામાન્ય અવધિજ્ઞાન, અને લેકાવધિ જ્ઞાનમાં તામ્યતા એ રહેલી છે કે, સામાન્ય અવધિજ્ઞાન મર્યાદિત છે તે આવેલું પાછું જાય છે. તેમાં પણ તેઅવધિજ્ઞાનવાળા મનુષ્ય આશ્રીત અસંખ્ય ભેદ પડે છે. જ્યારે આ કાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી. અને સમસ્ત લેકમાં રહેલા રૂપી દ્રવ્યને જણાવનારૂં છે.
* આખી રાત ઉપસર્ગ થયા પણ પ્રભુ જરા માત્ર પણ ડગ્યા નહીં, આખરે વ્યંતરી થાકી અને શાંત થઈ ગઈ. તેણુને પિતાનાં દુષ્કૃતને પશ્ચાતાપ થયે. પછી ભક્તિ પૂર્વક પ્રભુની પૂજા કરી પોતાના સ્થાનકે ગઈ.
For Private and Personal Use Only