________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચમક પ્રભુના શરણે.
૨૫૧ હોવાથી આગળ ચમરેંદ્ર ચાલતા, તેની પાછળ વા, અને તેની પાછળ શકેંદ્ર પૂર્ણ વેગથી ચાલતાં ક્ષણવારમાં ચમહેંદ્રની નજિક આવી પુગ્યા. વજા ચમરેંદ્રની નજિક આવતું જોઈને તેનાથી બચવા પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે તે પહોચી ગયે, અને “શરણું શરણું,”એમ બેલતે અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના બે ચરણની વચ્ચે કુંથવાની જેમ ભરાઈ ગયે તે વખતે વજા પ્રભુના ચરણ કમળથી ચાર આંગલ છેટું રહયું હતું; એટલામાં શકેદ્ર આવી તે વજ પકો લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી ઈદ્ર અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ! આ ચમ ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે, આપના શરણના પ્રભાવથી દેવલોક સુધી આવ્યું હતું, તે મહારા જાણવામાં આવ્યું ન હતું, તેથી અજ્ઞાન વડે વજ, મેં તેમના ઉપર મુકયું હતું. તે આપડ્યા શરણે આવી ગયા છે, તે હે પ્રભુ મહારે અપરાધ ક્ષમા કરશે.” તે પછી શકે ચમરેંદ્રને કહ્યું કે “હે ચમર! તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવ્યા છે, તે બહુ સારૂ કર્યું. હું પ્રભુને સેવક છું, ને તમે પણ પ્રભુના શરણે આવ્યા તેથી તેમના સેવક છે, માટે આપણે સમાન ધમિ બંધુ બન્યા. હું તમારા પ્રત્યેનું વૈર તજી દઈ તમને છેવ દેઉછું. તે તમે ખુશીથી પોતાના સ્થાને જાવ.” એ પ્રમાણે ચમરેંદ્રને આશ્વાસન આપી, ફરીવાર પ્રભુને વંદન કરી શકેંદ્ર પોતાને સ્થાને ગયા.
ચમરે પ્રભુના ચરણમાંથી બહાર નીકળી પ્રભુને નમીને અંજલી જેને સ્તુતિ કરીકે, “હે પ્રભુ ? આપ સર્વ જીના જીવનઔષધ રૂપ છે. આપ મને જીવિતના દાતાર છે. આપના ચરણના શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી મુકત થવાય છે, તે વજાથી મુકત થવું તેને કેણુ માત્ર છે? અજ્ઞાનતાથી પૂર્વ ભવમાં બાળ તપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેદ્રપણુ રૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યું હતું, પણ
For Private and Personal Use Only