________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૨૬ તે પ્રભુની પાછળ બે હજાર વર્ષ સુધી પ્રભુના શાસનના સાધુ સાધવીઓને બાધા ઉત્પન્ન કરશે, એવું જાણું ઈદ્ર મહારાજે ભગવંતને વિનંતી કરી કે, “હે પ્રભુ! આપ આયુષ્યને ક્ષણવાર ટકા એટલે એ ગ્રહ ઉપશાંત થઈ જશે, અને પછી કોઈ બાધા પીડા થશે નહી.”
પ્રભુએ ઉત્તર આપે કે “ શકેંદ્ર! આયુષ્યને વધારવાને કઈપણ સમર્થ નથી, તે તમે જાણે છે છતાં તીર્થના પ્રેમથી મોહિત થઈને તમે આમ કહે છે, પણ તેમ બનવાનું નથી. આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થ ને બાધા થવાની છે, તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભસ્મકગ્રહને પણ ઉદય થયે છે.”
એ પ્રમાણે જવાબ દીધા પછી, પર્યકાશને બેઠેલા પ્રભુએ બાદ કાયયોગમાં રહી, બાદર મનોયોગ અને વચનગને ધ્યા. પછી વાણી તથા મનના સૂફમાગને પણ ક્યા. એવી રીતે સૂક્ષમ ક્રિયાવાળું ત્રીજું શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પણ સૂમિકાયને રોધ કર્યો, આ વખતે સર્વ ક્રિયાને ઉછેર થાય છે, એવા સમુછિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ વાક્ષરને ઉંચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા, અવ્યભિચારી, એવા ચોથા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મ બંધથી રહિત થયેલા પ્રભુ,યથાસ્વભાવ જી ગતિવડે ઉર્ધ્વગમન કરી,મલે પધાર્યા.
પ્રભુના નિર્વાણને લીધે તે સમયે ભાવ દીપકનો ઉછેદ થવાથી, પ્રભુના ભક્ત સર્વ રાજાઓએ દ્રવ્ય દીવા કર્યા. ત્યારથી લેકેમાં દીવાળીનું પર્વ પ્રવર્તુ. અદ્યાપિ તે રાત્રે લોકમાં દીવા કરવામાં આવે છે. તે સમયે જગદગુરૂના શરીરને દેવતાઓએ નેત્રોમાં અશ્રુ લાવી
પ્રણામ ક્ય; અને પિતે અનાથ થઈ ગયા દેએ પ્રભુના હય, તેમ પાસે ઉભા રહ્યા પછી શકે કે પૈર્ય
શરીરને કરેલે ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી અગ્નિ સંસ્કાર. દેવતા પાસે ગશીર્ષ ચંદનના કાઠે મંગા
વ્યા અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું અને ઈદ્ર મહા
For Private and Personal Use Only