________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] અઢારમા ભવ ઉપરથી લેવાને બેધ. - આ અઢારમા વાસુદેવના ભવથી કેટલીક વાતે વિચારમાં લેવા જેવી મળી આવે છે. સેલમાં ભવમાં મુનિપણામાં કરેલા નિયાણાના મેળે ઉગ્ર પાપાનુબંધી પુણય ઉપાર્જન કરેલું હતું, તે પુણ્યના પ્રતાપે તેમને ત્રિપૃષ્ઠના ભવમાં વાસુદેવની અદ્ધિ પ્રાપ્ત થઈ પણ પરિણામે તે ઋદ્ધિ તેમને નીચી ગતિમાં લેઈ જનારી થાય છે. અહિં જીવ ઉન્નતિ અને અવન્નતિ કેવાં કારણેથી પ્રાપ્ત કરે છે એ વિચારવા જેવું છે. સેલમાં ભવમાં તેમના સંબંધમાં આવેલા વિશાખાનંદીના જીવે તેમની કરેલી મજાકને બદલે તેને કેવા રૂપમાં મળે છે એ પણ જાણવા જેવું છે. આ ભવમાં જે કેશરી સિંહને વધ વાસુદેવે કર્યો તે કેશરી સિંહ વિશાખાનંદીને જીવ ભવભ્રમણ કરી તિર્યંચની ગતિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયે હતે. જો અજ્ઞાતપણે પાપબંધન કરે છે તેને બદલે તેને તે ભવમાં નહિ તે ભવાંત્તરમાં પણ ભેગવવું પડે છે. એ આખા ચરિત્રમાં પ્રત્યક્ષપણે દષ્ટિગેચર થાય છે.
પ્રતિભાશાળી અને પરાક્રમી પુરૂષના લક્ષણ નહાનપણથી જ જણાઈ આવે છે. તેનામાં સ્વમાનને ગુણ જન્મથી કુદરતી હોય છે. અભિમાન, મિથ્યાભિમાન અને સ્વમાન એ ત્રણના વચ્ચેને ભેદ સમજવા જેવું છે. અભિમાન એ દુર્ગુણ છે, મિથ્યાભિમાન એ તેનાથી પણ વધારે ખરાબ દુર્ગુણ છે ત્યારે સ્વમાન એ વ્યવહારિક ગુણ છે, એ ગુણને તેના વાસ્તવિક સ્વરૂપમાં ખીલવવામાં આવે તે તેનાથી તેને અશુભ કર્મ બંધ કરવાના પ્રસંગે કમતી આવે છે.
પ્રજાપતિ રાજાના દરબારમાં પિનાના સ્વામીના બળના લીધે ચંડવેગ ફતે બતાવેલે અવિવેક વિપુષ્ટથી સહન થઈ શકે નહિ. ચંડવેગ કેને હત છે, પિતાના પિતા માંડરિક રાજા છે. અને ચંડવંગને નશિયત કરવાથી શું પરિણામ આવશે તેને કંઈ પણ ખ્યાલ મનમાં નહિ લાવતાં ચંડ વેગની તેને જે ફજેતી કરી, એજ સ્વમાન અને પરાક્રમની નિશાની છે. તે પછી કેશરી,
For Private and Personal Use Only