________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ગેાશાળા ઉપર પ્રભુની યા.
૫૭
પ્રભુએ આઠ ચામાસા સુધી જ્યાં જ્યાં વિહાર કર્યાં, તે રસ્તાના પ્રદેશમાં તથા તે તેસ્થળાએ ગેાશાળા તેની કુતૂહેલી પ્રકૃતિ અનુસાર કુચેષ્ટાઓ કરતા હતા, ત્યાં ત્યાં તેની ઘણી અપભ્રાજના થતી. પ્રભુ તા મૌનાવસ્થામાંજ રહેતા હતા. ગેશાળા જો કે પ્રભુના શિષ્ય તરીકે પ્રભુની સાથે ફરતા હતા, તેા પણ જ્યાં તેના અ‘ગત લાભની વાત આવતી, ત્યાં તે પ્રભુના માગ થી વિપરિત આચરણા કરવા ચુકતા નહી'. પ્રભુ વિહાર કરતા કરતા ક્રમ ગ્રામે આવ્યા. તે કુમ ગામની બહાર એક વૈશિકાયન નામને તાપસ મધ્યાન્હ સમયે ઉંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દ્રષ્ટિ રાખી, સ્થિર રહેતેા હતેા. તે સ્વભાવથીજ વિનીત, દયા દાક્ષિણ્યથી યુક્ત અને સમતાવાન હતા. આ વૈશિકાયન તાપસને જોઇને ગોશાળે પ્રભુની પાસેથી ત્યાં આળ્યે, અને તેને પુછ્યુ કે, “ અરે તાપસ ! તું શું તત્વ જાણું છે ? ” એ પ્રમાણે કહી તેને કેટલાક અપમાનકારક શબ્દો કહ્યા; તાપણુ એ ક્ષમાવાન તાપસ કાંઇ પણ ખેલ્યેા નહી. ગેઞશાળા વારવાર તેની મજાક કરવા લાગ્યા. છેવટ તે તાપસને કાપ ચઢા, એટલે તેણે તેજોદ્વેષ્યા મુકી. “ અતિશય ઘસવાથી ચંદનના કામાંથી પણ અગ્નિ ઉન્ન થાય છે. ” જવાળાઓથી વિકરાળ એવી તેોલેષ્માથી ભય પામેલા ગેાશાળા, પ્રભુની પાસે આવ્યેા. દયાળુ પ્રભુએ ગેાશાળાની રક્ષા કરવાને સારૂં શીત લેખ્યા મુકી. તેથી જળવડે અગ્નિની જેમ તેજલેષ્મા સમી ગઇ. પ્રભુની તેવી શકિત જોઈને વશિકાયન વિસ્મય પામ્યે; તેથી તે પ્રભુની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે ખેલ્યા કે, “ હે ભગવાન્ ! મે આપને આવા પ્રભાવ જાણ્યા ન હતા. માટે મારૂ' મા વિપરીત આચરણુ ક્ષમા કર.” આ પ્રમાણે પ્રભુની પાસે ક્ષમાની યાચના કરી તે તાપસ ચાર્લ્સે ગયા. તેના ગયા પછી ગોશાળાએ પ્રભુને પુછયું કે, “હું ભગવત 1 આ તેજાલેખ્યા લબ્ધિ શી રીતે થતી હશે ? ” પ્રભુએ જવામ દીધા કે, “જે મનુષ્ય નિયમધારી થઇ સદા છઠ્ઠું કરે અને એક મુષ્ટિ કુશ્માષ ( અડદ ) તથા અંજલિ માત્ર જળથી પારણુ‘
For Private and Personal Use Only