________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૦
66
જેવુ છે, તેમના આ દૃષ્ટાંતથી મનને હંમેશાં સારા નિમિત્તો અને સુચેાગમાં એડી રાખવાની કેટલીક આવશ્યકતા છે, તેના આધ થાય છે. આ મુનિ જે સ્થળે ધ્યાનમાં રહી આતાપના લે છે, તે રસ્તેથી પોતાના પુત્રાયી પરિવૃત શ્રેણીકરાજા, પાતાની રિદ્ધિ સાહત પ્રભુને વંદન કરવા આવે છે. તે રાજષિને આતાપના લેતા અને ધ્યાન કરતા જોઇ, સેના પૈકીના એક મ્રમુખ સેનાની માન્ચે કે, અહા અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેાક્ષ જરાપણ દુર્લભ નથી.’ તે સાંભળી ક્રમથી અને નામથી પણ કુર્મુખ બેલ્યા કે, આ પ્રસન્નચહ્ન ધમિ શેના? નાના બાળકને રાજ્ય ઉપર બેસાડી તેણે દીક્ષા લીધી. તેથી તેનામાં દયા કયાં છે ? એણે તા અધમ કર્યો છે. તેની રાણી કઈ ચાલી ગઇ છે. મંત્રીએ શત્રુ રાજાને મઢીને, રાજકુમારને ગાદી ઉપરથી પદભ્રષ્ટ કરશે. આણે તા રાજ્ય ઉપર ઉલટી અષમ કર્યો છે. આ તા પાખી છે. તેનું સુખ પણ આાપણે જોવુ જોઇએ નહી. ધ્યાનારૂઢ થએલા રાષિ આવા વચના સાંભળી શુભ ધ્યાનથી ચલિત થઈ, અશુભ ધ્યાનમાં ચઢયા; અને પુત્ર ઉપરના માહે ઉછાળા માર્યાં. અનેક સ'કલ્પ વિકલ્પથી પાતે યુનિષણામાં ધ્યાનમાં રહેલા છે, એ વાતને ભૂલી ગયા. મનયોજ મ`ત્રીઓ સાથે ક્રોધથી યુક્ત કરવા લાગ્યા. અંતે દાનથી મુક્ત થઈ શુભ ધ્યાનમાં ચઢી, ત્યાંને ત્યાંજ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, શ્રેણિક રાજાએ તે રાજષિને ધ્યાનમાં જોઇ તેમની પાસે આવી વિનયપૂર્વક વંદન કરી, તેમની મનથી સ્તુતિ કરવા લાગ્યા. “ અહા ! અત્યારે આ પ્રસન્નચદ્રમુનિ પૂર્ણ ધ્યાનાવસ્થામાં છે. ” એવુ વિચારી તે પ્રભુ પાસે આવ્યા. પ્રભુને વંદના કરીને પ્રભુને પુછ્યું કે, “હે સ્વામી ! મે‘પ્રસન્નચ‘દ્રમુનિને પૂર્ણ ધ્યાના વસ્થામાં નાંવા છે. તે સ્થિતિમાં કદાપી મૃત્યુ પામે તે કઇ ગતિમાં જાય પ્રભુ આલ્યા કે, સાતમી નરકે જાય તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પઢયા કે સાધુને નરકે જવાપણું હાય નહી, તેથી પ્રભુનું કહેવુ'મારાથી બરાબર સંભળાયુંનહી હોય.શ્રેણિકે *ી પુછ્યુ
.
For Private and Personal Use Only