________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
શ્રી. મહાવીરસ્વામિ ચારત્ર,
[ પ્રકરજી ૯
હૃ’પતીએ ઉઠીને ીવાર પ્રભુને વંદના કરી. તેએએ તે પછી પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રભુના હુરતથી રીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી અંતે કેવળજ્ઞાન પામી મેક્ષ પ્રાપ્ત કર્યું, આ અધિકાર શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રના પત્ર ૧૦ દશમાના સર્ગ આઠમાં કલીકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય મહા રાજ લાવેલા છે. તેમજ શ્રી આચારગ સૂત્રમાં સગવત સુધર્મોને ગણુધરે પણ ગર્ભ પલટવાની બીના જણાવેલી છે. એટલે આ ગણ' પલટનનાં બનાવના અંગે શકાને સ્થાનજ નથી. શસ્ત્રમાં ગર્ભ સહરણના ચાર ભેદ ખતાવેલા છે તે જાણવા જેવા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ગર્ભાશયમાંથી ગલ લેઇને ગર્ભમાં મુકવા ૨ ગર્ભાશયમાંથી લેઇ ચેનીમાં મુકવા. ૩ ચેાનીથી ગર્ભાશયમાં મુકવા. અને ૪ ચેાથા ચેાનીમાંથી લેઇ ચેાનીમાં મુકવા. આ ચાર ભાંગામાંથી ત્રીજો ભાંગે કે, જેમાં ગર્ભને ચેાનિ માર્ગેથી ગ્રહણ કરીને બર્બોશયમાં મુકવાના છે. તે ભાંગાથી ગર્ભ સંહણ અને સક્રમણ કરવાની અનુજ્ઞા છે, મકીના ત્રણ ભાંગાંઓના શ્રી ભગવતીસૂત્રમાં નિષેધ કરેલા છે.
.
અ’િએક વાત લક્ષમાં રાખવાની છે કે ભગવત દેવાનંદાના ગર્ભમાં ખ્યાશી દીવસ રહેલા છે. સામાન્ય રીતે સવ તીથ કર જ્યારે માતાના ગર્ભમાં આવે, તે ચ્યવન સમયની ખબર પ્રથમ સૌધર્મેદ્રને તેમનું સિંહાસન ચલાયમાન થવાથી અવિધજ્ઞાનને ઉપયેાગ મુકવાથી થાય. છતાં ભગવંત દેવાન‘દાના ગભમાં ઉત્પન્ન થયાને ખ્યાશી દિવસ વ્યતિત થયા પછી ઇંદ્રને ખગર થઇ, એમ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિક પ દસમાના સગ ખીજામાં જણાવેલુ છે, અશુભ કમના વિપાકના કાલ પુરા થતા સુધી આ હકીકત સૌધર્મેદ્રનાં જાણવામાં આવેલી નથી એમ આ ઉપરથી અનુમાન થાય છે, કેમકે તેમના જાણવામાં આવ્યા બાદ તાત્કાલિક તેમણે પેાતાના ઉચિત આચાર સાચવવાની તજવીજ કરેલી જણાય છે. ખરેખર અશુભકર્મ કેવી રીતે પેાતાના ફ વિપાક જીવેને ભાગ
For Private and Personal Use Only