________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ. Y
અગ્નિભૂતિનું આવવું.
કર્યો કે “નિરવધ વ્રતની રક્ષા કરવામાં આ વજ્રપાત્રાદિક ઉપયેગમાં આવશે, માટે તે ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે તે ધમના ઉપકરણા છે, તેના વિના છ પ્રકારના જીવકાયની યતના કરવામાં તત્પર એવા છદ્મસ્થ મુનિએથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી આહારાદિ કાઇ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે, મુનિના ૪૨ બેતાલીશદોષરહિત હોય એવી એષણા વડે નિર્મળ અને શુદ્ધ ઉપગરણા હોય, તે વિવેકી પુરૂષાએ અહિંસાને માટે ગ્રહણ કરવા ોઇએ.
૨૫
જ્ઞાન, દશન અને ચારિત્રને આચરવાની શકિતવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં અમુઢપણે સમય-સિદ્ધાંત-માં કહેલા અથવા અવસર ઉચિત અને સાધી લેવે. જ્ઞાન દશનથી રહિત એવા જે અભિમાની પુરૂષ આવા ઉપકરણેામાં પરિગ્રહની શકા કરે તેનેજ હિં'સક જાણવા. જે ધર્મના ઉપકરણામાં પરિગ્રહની મુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર સુતેજ રાજી રાખવા ઇચ્છે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિગેરે ઘણા જીવાની ધર્માંના ઉપકરણેા વિના શી રીતે રક્ષા થાય ? ઉપકરણેા ગ્રહણ કર્યા છતાં પણ જે તે પેાતાના આત્માને મન, વચન, કાયાથી કૃષિત અને અસતેષી રાખે, અથવા ઉપકરણા ઉપર મમત્વભાવ રાખે, તે તે કેવળ પેાતાના આત્માને છેતરે છે. ” આ પ્રમાણે વિચાર કરીને પાંચસે શિષ્યાની સાથે દેવતાઓએ અણુ કરેલા ધર્મના ઉપકરણા ગ્રહણ કર્યો.
યજ્ઞશાળાએ રહેલા અગ્નિસ્મૃતિએ લેકના મુખથી સાંભળ્યુ કે, પેાતાના ભાઈ ઈદ્રભૂતિ જેએ વાદ અગ્નિભૂતિના મનનું કરવાને અને જીત મેળવવાને ગયા હતા, તેમણે તે દીક્ષા લીધી અને તેઓ હવે
સમાધાન.
For Private and Personal Use Only
፡
અહી' પાછા આવવાના નથી. આથી તે (અગ્નિભૂતિ) રાષે ભરાઇ ગયા અને ખેલવા લાગ્યા કે, “ જરૂર તે ઇંદ્રજાળિકે મહારા ભાઇ ઇંદ્રભૂતિને છેતરી લીધે. માટે હું તેને