________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૮ ભવ.] કુમાર ત્રિપઝનું પરાક્રમ. પિતા તેના દૂતને માન આપવાને સામા ઉઠયા, તેજ કારણથી ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટકાવ્યું નહિ. કારણ કે, એ મહારાજાના વાનને પણ પરાભવ કરી શકાય નહિ તે પુરૂષને તે કેમ જ કરી શકાય ? આ દૂત હયગ્રીવ રાજાને માનીતે છે, અને તેને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પ્રસન્ન થાય છે. આ હતની અવજ્ઞા કરી તેને ખીજ હોય તે, તે મહારાજા પણ ખી જાય છે, કારણ કે રાજાએ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે.
જ્યારે યમરાજાની પેઠે દુઃસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાઓ જીવવાને પણ અસમર્થ છે તે પછી રાજ્યની તે વાત જ શી કરવી? ”
એ પ્રમાણે પડખે બેઠેલા પુરૂષના મુખથી હકીકત સાંભળી, ત્રિપૃષ્ઠકુમારનું લેહી તપી આવ્યું. તત્કાળ તે બે, “આ જગત માં અમુક સ્વામી, ને અમુક સેવક એ નિર્ણય હોતું નથી;” એ સર્વ પિતપોતાની શક્તિને આધીન છે. હું વાણીમાત્રથી હમણું કંઈ કહેતું નથી, કારણ કે “આત્મ પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સપુરૂષને શરમાવનાર છે,”તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમ વડે છિનીવ કરી ભૂમિ પર પાડી નાખીશ! એમ કહી પિતાના સેવકને કહ્યું કે, જ્યારે પિતાજી એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે.
ચંગ દ્વતે સભામાં, જેમ પિતાને કેઈ અધિકાર પર નિમેલે સેવક હોય તેમ પ્રજાપ્રતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે માનપૂર્વક કબૂલ કર્યો. અને ભેટ વિગેરે આગળ ધરીને તેનું બહુ સન્માન કર્યું.
પ્રજાપતિ રાજાની મેમાનગીરીથી પ્રસન્ન થઈ પરિવાર સહિત ચંડવેર દત પિતનપુર નગરની બહાર નીકળી પિતાની નગરી તરફ
For Private and Personal Use Only