________________
૪૦
पुरिम - चरिमाण कप्पो
मंगलं वद्धमाण- तित्थंमि | तो परिकहिया जिनगणहराइ - थेरावलि - चरितं
ભાવાવમાનના તીમાં પહેલા અને છેલ્લા જિતાને કલ્પ મંગલસ્વરૂપ છે. તેટલા માટે જિન ( ચરિત્ર ) ઞધરાદિક સ્થવિરાવલી અને ચરિત્ર અર્થાત્ પર્યુષણા સામાચારી કહેવામાં આવી છે.
--
પર પરાગત કથાનુસાર જૈનાગમાના નવીન સંસ્કરણ વખતે દેવધ ગણીએ જિનચરિત્ર, સ્થવિરાવલી અને સામાચારી એ ત્રણે ભાગાને કલ્પસૂત્ર એવા નામ નીચે એકજ પુસ્તકમાં પુસ્તકારૂઢ કર્યાં હેાય તેમ જણાય છે,જો કે તેના આગમામાં અંતર્ભાવ થતા નથી. આ પર ંપરાગત કથાની સત્યતાના પક્ષમાં બે દલીલા છે. પહેલી એ કે, આ બીનાની તારીખ કલ્પસૂત્રમાં આપેલી છે અને ખીજી એ કે, આખું કલ્પસૂત્ર સા સા ગ્રંથાની ( ૩૨ અક્ષરના એક ગ્રંથ ) પ્રમાણવાળી ગ્રંથ-તિઓમાં વહેંચી નાખ્યું છે. ધણુ કરીને મૂળ ગ્રંથને પછીના ઉમેરાઓથી બચાવવા માટેજ સંપાદકને આ વ્યવસ્થા સ્વીકારવાની આવશ્યક્તા લાગી હશે. આ ગ્રંથશેતિની નિશાની મૂળગ્રંથમાં, પ્ર૦ ૧૦૦, ગ્ર૦ ૨૦૦ ઇત્યાદિ રૂપમાં મૂકેલી છે. આ નિશાની સધળી હસ્તલિખિત પ્રતિમાં સમાન જગ્યાએજ મઢેલી જોવામાં આવે છે. કલ્પસૂત્રમાં આવા ૧૨૧૬ ગ્ર ંથા હેાવાનું કહેવાય છે. ઉદાહરણ તરીકે 4 પ્રતિના પુષ્પિકાલેખમાં આપેલા નીચેના શ્લોક લઈ શકાયઃ——
ઇ: સદ્દો ( ? ) દિશતીસમેત विष्टस्ततः षोडशभिर्विदन्तु ।
कल्पस्य संख्या कथिता विशिष्टा
विशारदैः पर्युषणाभिघस्य ||
આ સંખ્યાને લીધે વમાનમાં સામાન્ય રીતે આ પુસ્તક · ખારસે સૂત્ર ' તરીકે ઓળખાય છે.