________________
૩૩૦
શ્રી કલ્પસૂત્ર
ચન્દ્રમાં ચિન્હ, મેજિનમાં મરી અને ચિત્રમાં રેખા એ સર્વે: શ્યામ પદાર્થો મૂળ વસ્તુને કેવી મનેાહર બનાવે છે? શ્યામ વસ્તુના આશ્રયથી જ એ વસ્તુ નયન અને મનને આનંદ આપે છે. હવે ગારવણું વાળી વસ્તુની વિગત તપાસીએ, પાતે શ્વેત છતાં લવણ ખારૂ છે, હીમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળા રાગી ગણાય છે અને ચુના તા પરવશ ગુણવાળા છે. ધરપણામાં તા કેવળ અવગુણ્ણા જ વસે છે એ વાત શું હજીયે વધારે વિસ્તારથી કહેવાની જરૂર છે?”
“સારથિ ! રથ પાછા વાળા ! ”
સખીએ એ રીતે વાર્તોલાપ કરતી હતી તેટલામાં કાણ જાણે કયાંથી, અચાનક નેમિકુમારના કાને પશુઓના આ સ્વર અથડાયા. નેમિકુમાર એ સ્વર સાંભળતાં જ ઘવાયા. તેથી પેાતાના સારથીને અત્યંત આતુરતાપૂર્વક પૂછ્યું:“ આ ભયંકર સ્વર ક્યાંથી આવે છે ?”
“ એમાં ગભરાવાનું કંઇજ કારણુ નથી. આપના વિવાહ નિમિત્તે લાજન માટે એકઠા કરેલા પશુઓના જ એ દુÖળ સ્વર છે. ” સારથીએ ખુલાસા કર્યાં.
—
નેત્રિકુમાર વિચારવા લાગ્યા કેઃ— જે વિવાહાત્સવ નિમિત્તે આટલાં બધાં પશુ-પંખીઓના સહાર થવાના હોય તેને લગ્નમહાત્સવ કહેવા કે મૃત્યુમહાત્સવ કહેવે। તેજ સમજાતુ નથી. એવા હિંસામય વિવાહને પણ ધિક્કાર હૈા !”
એટલામાં રાચ્છમતિનું જમણું નેત્ર *કયુ. કંઈક ામ ગળ થવાનુ છે એમ તેને લાગ્યું, તેથી તે એકદમ પેાતાની સખીએ. ને ઉદ્દેશી ખેાલી ઉઠી;—
66
પશુ આ મારૂં જમણું નેત્ર કેમ ફકતું હરો ? ” માલતાં