________________
પ્રથમ વ્યાખ્યાન.
કલ્પસૂત્ર કેણે રચ્યું? પુરૂષ ઉપર વિશ્વાસ હોય તે જ તેનાં વચને ઉપર વિશ્વાસ ઉપજે એવો એક સર્વમાન્ય નિયમ છે. તેથી આ કલ્પસૂત્ર રચનાર પુરૂષ કેટલા સમર્થ અને જ્ઞાની હતા તે ટુંકમાં અહીં કહે. વાનું પ્રાપ્ત થાય છે. ચાદ પૂર્વને જાણનારા યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ નવમા પૂર્વમાંથી દશાશ્રતસ્કંધના આઠમા અધ્યયન તરીકે ઉદ્ધાર કરી આ કલ્પસૂત્રની યેજને કરી છે. ચાદપૂર્વના જાણકાર એમ કહેવા માત્રથી શ્રી ભદ્રબાહુ સ્વામીના અપૂર્વજ્ઞાનનું માપ સર્વ કેઈન કાઢી શકે એટલા માટે ચાદ પૂર્વ વિસ્તાર સમજવા અર્થે નીચેની હકીકત ઉપયેગી થઈ પડશે:–
ચાદ પૂર્વની મહત્તા અને વિસ્તાર–એક હસ્તીના પ્રમાણવાળા અષી (શાઈ) ના પુજયો પ્રથમ પૂર્વ લખી શકાય, બીજું પૂર્વ બે હસ્તીના પ્રમાણુવાળા મશીના ઢગલાથી લખી શકાય, ત્રીજું પૂર્વ ચાર હસ્તિપ્રમાણ મશીના પુંજથો લખાય, ચોથું પૂર્વ આઠ હસ્તિપ્રમાણ મષીના પુંજથી લખી શકાય, પાંચમું પૂર્વ સેળ હસ્તિપ્રમાણ મણીપુંજથી લખી શકાય, છઠું પૂર્વ બત્રાસ હસ્તિપ્રમાણુ, સાતમું પૂર્વ ચેસઠ હસ્તિપ્રમાણ, આઠમું પૂર્વ એકસે ને અઠ્ઠાવીશ હસ્તિપ્રમાણ, નવમું પૂર્વ બસોને છપ્પન હસ્તિપ્રમાણ, દશમું પૂર્વ પાંચશેને બાર હતિપ્રમાણ, અગીયારમું પૂર્વ એક હજાર ને વીસ હસ્તિપ્રમાણ બારમું પૂર્વ બે હજાર ને અડતાલીસ હસ્તિપ્રમાણુ, તેરમું પૂર્વ ચાર હજાર ને છનું હસ્તિપ્રમાણુ અને ચાદમું પૂર્વ આઠ હજાર એકસે ને બાણું હસ્તિપ્રમાણ શાહીથી લખી શકાય તેવું મહાન અને એકંદરે સેળ હજાર ત્રણ વ્યાશી હસ્તિપ્રમાણુ