________________
શ્રી કલ્પસૂત્ર
૫૮
''
કરવા સારા, અને શુદ્ધ કર્મથી મૃત્યુ આવે તે તે પણ સારૂં, પરંતુ ગ્રહણ કરેલા વ્રતના ભંગ અને શીલની સ્ખલના કરવી તે ઠીક નહીં.
મેઘકુમારના પૂર્વ ભવ.
તું અહિંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં, છ ઈતશૂલવાળા, શ્વેતવર્ણ વાળા અને એક હજાર હાથણીએના સ્વામી એવા સુમેરૂપ્રભુ નામના હસ્તિરાજ હતા. એક દહાડો ત્યાં વનમાં દાવાનળ લાગ્યા. તેથી ભય પામી ત્યાંથી નાસતા નાસતે મહુજ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યા. નાસવાના શ્રમને લીધે તરસ પણ ખૂખ લાગી હતી. તળાવમાં જવાના ધારી મા`થી તુ અજાણ હતા તેથી તળાવના પાણી પાસે પહેાંચતાં પહેલાં જ કાદવમાં ખચી ગયા. એવી રીતે પાણી અને તીર મન્નેથી ભ્રષ્ટ થયા. એટલામાં તારા પહેલાના વૈરી એક હાથી ત્યાં આન્યા અને તને દંતશૂળથી મારી ઘાયલ કર્યા. એ આઘાતથી સાત દિવસ મહા વેદના ભાગવી એકસેાવીસ વર્ષનુ આયુષ્ય સપૂર્ણ કરી મરણ પામ્યા. ત્યાંથી મરીને વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં લાલ રંગવાળા ચાર દંતશૂળવાળા અને સાતસે હાથણીઓના સ્વામી થયા. એક વખતે દૂર સળગતા મોટા દાવાનળને જોવાથી તને તારા પૂર્વભવ યાદ આણ્યે. પછી એવા દાવાનળના ભયથી હુંમેશને માટે ખચવા તે ચાર ગાઉનુ એક માંડલુ' બનાવ્યું. તે માંડલામાં ચામાસા દરમિયાન જો કંઇ ઘાસ-વેલા થાય તે તે સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખવા લાગ્યા. હવે એક વખતે તેજ વનમાં મ્હોટા દાવાનળ સળગ્યા. સઘળા વનવાસી જીવા ભાગતાં નાસતાં પેલા માંડલામાં આશ્રય લેવા દોડી આવ્યાં. તુ પણ તેજ માંડલામાં જઇ પહેાંચ્યા. ધીમે પ્રીમે આખા માંડલા જીવાથી ચીકાર ભરાઇ ગયા, એક તલપૂર