________________
૩૭.
સક્ષમ વ્યાખ્યાન. નજીકને કઈ દિવસ નકકી કર્યા સિવાય બીજો ઈલાજ નથી.” કોર્ટુકિએ ના છુટકે શ્રાવણ સુદ છઠ્ઠને દિવસ નક્કી કર્યો. ઉગ્રસેન રાજાને પણ એ મહત્ત વિષે ખબર આપી દીધા. બન્ને સ્થળ વિવાહની ધામધૂમને લગતી મોટી તૈયારીઓ થવા લાગી. કુણે આખા શહેરને શણગારી વર્ગ જેવું સુશોભિત બનાવી દીધું. એમ કરતાં લગ્નને દિવસ પણ આવીને ઉભો રહ્યો. - લગ્નને દિવસે શ્રી નેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવા તૈયાર કર્યો. તેમના અંગ ઉપર ઉત્તમ શૃંગાર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ ઉપર બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર થયું,
પડખે ચામર વિંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અના હણહણાટથી દિશાઓ ગજી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારે અશ્વ ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બલભદ્ર વિગેરે આત્મીય પરિવાર પણ સાથે જ ચાલવા લાગ્યો. શિવા દેવી માતા અને સત્યભામા વિગેરે અંતઃપુરવાસિની સ્ત્રીઓ પણ મહામલ્યવાળી પાલખીમાં બેસી મંગળગીત ગાવા લાગી.
એટલામાં શ્રી નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછ્યું –“ મંગલના સમુહ શોભતે આ વેત મહેલ કેને હશે ?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી! કલાસના શિખર સમા એ આલીશાન મહેલ, બીજા કોઈના નહીં, પણ આપના સસસઉગ્રસેન રાજાને જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી સમિતિની રાજા નના તથા મૃગચના નામની સખીઓ છે.”
પ્રથમ દર્શન શ્રી નેમિકુમારને જઈ મૃગલેચના બોલી ઉઠી:–“સખી”