________________
નવલ વ્યાખ્યાન.
૪૪૭
એટલે જે ઉપાશ્રયમાં સાધુઓ રહે છે તેને પ્રાત:કાલે પ્રમાજે છે, ફરી જ્યારે સાધુએ વહેારવા જાય ત્યારે પ્રમા છે. અને ફ્રી ત્રીજા પહેારને અતે પ્રમા છે. એમ ત્રણ વાર પ્રમાજે છે. રૂતુબધે એટલે ચામાસા સિવાય એ વાર પ્રમાર્જે છે. જ્યારે ( ઉપાશ્રય જીવથી ) અસ ંસકત હાય ત્યારના આ વિધિ છે અને સ ંસકત હાય તેા વાર વાર પ્રમા૨ે છે. બાકીના બે ઉપાશ્રયને હમેશાં નજરથી જોવે છે, પણ તેમાં મમત્વ કરતા નથી અને ત્રીજે દિવસે પાદપ્રી છનથી પ્રમા૨ે છે. તેથી વેવિયા હિન્ડ્રે એમ કહેવુ છે. ૬૦.
અન્યતર દિશા
૨૬ ચામાસુ રહેલ સાધુ સાધ્વીને અન્યતર દિશા એટલે પૂર્વ આદિ દિશાને અને અનુદિશા એટલે અગ્નિ માદિ વિઃિશાના અવગ્રહ કરીને અમુક દિશા અથવા વિદિશામાં હું જાઉં છું એમ બીજા સાધુઓને કહીને ભાત પાણી વહેારવા જવું કેપે છે. હે પૂજ્ય ! તે શા હેતુથી ?’ એમ શિષ્યે પૂયે છતે ગુરૂ કહે છે કે ચામાસામાં પ્રાયે કરીને સાધુ ભગવંત તપયુકત રહે છે; તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરવાને અર્થે કે સંયમને અર્થે છઠ્ઠું આદ તપ કરનારા હાય છે. તે તપસ્વીએ તપને લીધે દુળ તથા કુશ મ ંગવાળા હાય છે તેથી થાક લાગ્યાશ્રી કદાચિત્ મૂર્છા આવે અથવા પડી જાય તે તજ દિશા અથવા અનુદિશામાં, ઉપાશ્રયમાં રહેલ સાધુ ભગવત સાર કરે (શેાધ કરે ). જે કહ્યા વિના ગયેલ હાય તેના શી રીતે શેાધ કરે ?’ ૬૧.
૨૭ ચામાસુ રહેલ સાધુ સાધ્વીને વર્ષોંકલ્પમાં ષધ માટે, વૈદ્યને માટે અથવા ગ્લાનની સારવાર કરવા માટે ચાર પાંચ ચેાજન જઈને પણ પાછું આવવું કપે છે, પણ ત્યાં રહેવુ' કલ્પે નહીં. જો પેાતાને સ્થાને આવી શકે તેમ ન હેાય તેા તેની વચ્ચે પણ આવીને રહેવું કપે, પણ ત જગ્યાએ રહેવુ ન ક૨ે. કારણ