________________
૮
શ્રી કહપત્ર—
તે ચંદ્ર ગાયના દૂધ, પ્રીછુ, પાણીનાં કણ અને રૂપાના કળસ જેવા સફેદ હતા. વળી તે લેાકેાનાં હૃદયને શાંતિ અને પ્રીતિ પમાડનાર, સાળે કળાએ સંપૂર્ણ, ગંભીર વનની સઘન ઝાડીના અંધકારને પળમાત્રમાં દૂર કરનાર, માસ-વર્ષ વિગેરે પ્રમાશુને કરનાર–શુકલ પક્ષના પખવાડીયામાં રહેલી પૂર્ણિમાને માતાની કળાર્ડ ાભાવનાર, કુમુદવનને વિકવર કરનાર, રાત્રિને શેાભાવનાર, રાખ વિગેરેથી સારી રીતે માંજી સ્વચ્છઉજ્જવલ બનાવેલા અરીસા જેવા, હુંસ સમા ઉજવલ વર્ણ વાળા, ગ્રહ-નક્ષત્ર-તારા વિગેરેના આગેવાન, અંધકારના શત્રુ અને કામદેવના ભાથા જેવા હતા. જેમ ધનુર્ધારી પુરૂષ ખણુનું ભાથુ મેળવી, તેમાંથી ખણા છેડી મૃગાદિ પ્રાણીઓને હશે તેમ કામદેવ પણ ચન્દ્રના ઉદય પામી, કામખાણુવડે લેાકેાને વ્યાકૂળ બનાવે છે; એટલે કે ચંદ્રના ઉદય થતાં કામદેવ કામી સ્રીપુરૂષાને સતાવે છે. વળી જે ચન્દ્ર સમુદ્રમાં હુંમેશા ભરતી લાવે છે, પેાતાના પ્રાણવૠભ ભોરના વિયાગથી વ્યગ્ર બનેલી વિરહિણીઆને પેાતાના કિરણાથી ગમગીન મનાવે છે, જેનું સામ્ય અને રમણીય સ્વરૂપ સર્વવિદિત છે, અને જે ચંદ્ર આકાશમંડળનું જાણે વિસ્તીર્ણ, સૌમ્ય અને ચલન સ્વભાવ તિલક ન હોય એવા લાગે છે, તેમજ જે પેાતાની પત્ની રહિણીના ચિત્તને હરનાર અર્થાત ભત્તોર સમા* ચાંદનીવડે શે।ભી રહ્યો હતા તેવા સંપૂર્ણ ચંદ્રના:ત્રિશલા દેવીએ છઠ્ઠા સ્વમમાં દર્શન કર્યો.
સાતમું સ્વમ–સૂર્ય દર્શન
સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અ ંધકારના સમુ*રાહિણી એક નક્ષત્ર છે. સિદ્ધાંતમાં ચન્દ્ર અને નક્ષત્રને સંબંધ સ્વામી સેવક જેવા કહ્યો છે. અહીં રાહિણીને પત્ની કલ્પવામાં કવિને પનાવિલાસ જ સમજવે.