________________
કાર
શ્રી કલ્પસૂત્ર
( ૩ ) “ તેવીજ રીતે ગણુધરેાના શિષ્યએ પણ વર્ષોકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પ ષણાપ કર્યું છે.” ( ૪ ) “ તેવી જ રીતે સ્થવિરાએ પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુ ષણાપ કર્યુ છે. ’
te
.
( ૫ ) “ તેવી જ રીતે આ પણાએ કરીને અથવા વ્રતસ્થવિરપણાએ કરી વતા આધુનિક શ્રમણ નિયં થા જે વિહાર કરી રહ્યા છે તે પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણાપ કરે છે, ”
( ૬ ) “ તેવી જ રીતે અમારા આચાર્ય અને ઉપાધ્યાય પણ વર્ષાકાળના એક માસ મને વીસ દિવસ ગયા બાદ પ ષાપ કરે છે. ”
( ૭ ) “ તેવી જ રીતે અમે પણુ વર્ષાકાળને એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચામાસામાં પર્યુષણાપ કરીએ છીએ. ” અર્થાત્ ભાદરવા શુદ્ઘિ પ ની પહેલાં પણ પ ષણાપ કરવુ... ક૨ે છે, પરંતુ ભાદરવા શુદ્ધિ ૫ ની રાત્રી ઉદ્ભ'ઘવી કલ્પે નહીં. ( અહીં પયુ ષણા એટલે વાર્ષિક પર્વ સમજવું. )
અધિક માસની ચર્ચા
પર્યું ષણમાં પિ૨ અને ઉષા એમ બે શબ્દ છે. પિર એટલે સર્વ પ્રકારે અને ઉષણ એટલે વસવું. પર્યુષણા એ પ્રકારની છે:એક ગૃહિજ્ઞાતા-ગૃહસ્થાએ જાણેલી અને બીજી ગૃહ્મજ્ઞાતા-ગૃહસ્થાએ નહીં જાણેલી, તેમાં ગૃહ્યજ્ઞાતા એ કહેવાય કે જેમાં વર્ષો ( ચામાસા ) ને ચેાગ્ય પીઠ ( પાટલા ) ફલક ( પાટ ) આદિ પ્રાપ્ત કર્યે છતે કલ્પમાં ( બૃહત્ કલ્પ ) કહેલ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ સ્થાપના કરવામાં આવે છે અને તે આષાઢ પૂર્ણિ માની અંદર કરવામાં આવે છે. પરંતુ ચેાગ્ય ક્ષેત્રના અભાવે