________________
૧૪મ વ્યાખ્યાન.
૧૯૭
ગાડી કીચડમાંથી હાર ખે`ચી કાઢી. ગાડીઓ તા બહાર નીકળી, પણ હદ ઉપરાંત જોર કરવાથી તે ખળદના સાંધા તૂટી ગયા, અને માંદા થઇ પડ્યો. તેથી ધનદેવે નજીકના વમાન નામના ગામમાં જઈ, ગામના આગેવાનાને મેલાવી, પેાતાના માંદા અળદ સોંપ્યા અને તેની સારવાર માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા પણ આપ્યા. ગામના આગેવાનેાએ, નિભાવ માટે દ્રબ્ય મળવા છતાં, પેલા બળદની કશી સારસંભાળ "ન લીધી; તેથી બિચારા ભૂખ-તરસથી રીખાતા ખળદ, અકામ નિરા કરી –મરીને વ્યતર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયા. તેણે પોતાના જ્ઞાનથી પેાતાના પૂર્વભવના સંબંધ જાણી લીધા, અને વમાન ગામ ઉપર ખૂખ ક્રોધે ભરાઇ ગામમાં મરકીના રાગચાળા ફેલાવવા શરૂ કર્યો. એ રોગચાળામાં ધીમે ધીમે એટલાખધાં માણસા મરવા લાગ્યાં કે મડદાંને ખાળનારા પણુ કાઇ ન મળે. આખરે ગામના લેાકેા થાકીને મડદાંના અગ્નિસ સ્કાર કર્યો વિના જ ગામમહાર મૂકી દેવા લાગ્યા. આમ મડદાં પડી રહેવાથી હાડકાંએના મ્હાટા ગંજ થઇ ગયા. ત્યારથી તે ગામનું નામ પણુ વમાનને બદલે ‘અસ્થિકગ્રામ’ પડયું,
ગામમાં જે કોઈ થાડા માણસા જીવતા રહ્યા હતા તેમણે ચક્ષની આરાધના કરી, એટલે યક્ષે પ્રત્યક્ષ થઇ લેાકેાને પેાતાનું મદિર અને પેાતાની મૂત્તિ કરાવવાનું કહ્યું. મરકીથી ત્રાસ પામેલા લેાકાએ એ સૂચના ઉપાડી લીધી અને તુરત જ એક મંદિર કરાવી, શૂલપાણિ યક્ષની મૂત્તિ બેસાડી, મૂર્તિની પૂજા પણ રાજ થવા લાગી. જો કેાઇ માણસ ભૂલેચુકે રાત્રિએ મંદિરમાં રહે તે તેને તે યક્ષ જીવથી મારી નાખતા.
શ્રી મહાવીર પ્રભુએ મારાક ગામથી વિહાર કરી, તે યક્ષને પ્રતિમાધવા માટે પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મદિમાં