Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 576
________________ ૧૧ છે, s' ebooooooooooooo Sws ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦આ છે શું જોઈએ? સ્વર્ગ કે નરક? ૦ ૦૦૪ “ કહે નેપોલીયન દેશને, કરવા આબાદાન; સરસ રીત તે એજ કે દે માતાને જ્ઞાન. ” સારા ચૂરેપના મહાન ચક્રવર્તી જેવો નેપાલીયન કહી ગયો છે કે જેઓ પિતાના દેશને અને ધર્મને ઉદ્ધાર કરવા હું ઈચ્છતા હોય તેમણે પ્રથમ પિતાની બાલિકાએ કિંવા માતાઅહિ એને સંપૂર્ણ કેળવવી જોઇએ. તેણે પિતાનો જ દાખલ આપતાં કહેલું કે “મારામાં જે કંઈ જ્ઞાન, શક્તિ અને સ્મૃત્તિ તમે જોઈ રહ્યા છે તે મારા પૂજ્ય માતુશ્રીને જ પ્રભાવ છે.” આ સંસારમાં સ્વર્ગ ઉતારવું કે નરક ઉતારવું, તે આપણું જ હાથમાં છે. માતાઓ અને બહેનને કેળવો એટલે સંસાર સ્વર્ગમય બને અને સંતાને દેવ અને દેવીઓ જેવા બને. તેમને અનાનદશામાં રાખો એટલે વણમાગ્યું નરક ઉતરે અને કલેશમય સંસાર બને. સ્ત્રીઓને કેળવણું આપવામાં ધુરંધર આચાર્યો અને ઉપદેશકે એકમત છે. અને તે માટે જ તેમણે નીચેનાં પુસ્તકો માતાએ છે અને બહેનના હાથમાં ફરજીયાત મૂકવાની ભલામણ કરી છે – જે ૧ જૈન મહાસતીમંડળ સચિત્ર. ... ... ૧-૪-૦ હું ૨ પતિવ્રતા સતીઓ. ,, ... ... કે .૩–૮–૦. %e0%65%66%%Ö8%%%%%%%88% કGa%% sssssssss) %

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578