________________
૩૮૮
શ્રી કલ્પસૂત્રગોત્રવાળા સ્થવિર અકમ્પિત અને (૯) હરિતાયન ગેત્રવાળા સ્થવિર અચલજાતા એ બંને સ્થવિર ત્રણસો ત્રણ સાધુઓને વાચના આપતા હતા તથા (૧૦) કેડિન્ય નેત્રવાળા સ્થવિર મેતાર્ય અને (૧૧) સ્થવિર પ્રભાસ એ બંને સ્થવિર ત્રણ ત્રણસે સાધુઓને વાચના આપતા હતા. એટલે જ હે આર્ય ! મહાવીર પ્રભુને નવ ગણ અને અગીયાર ગણધર હતા એમ કહે. વાનું પ્રાપ્ત થાય છે. કારણકે અકમ્પિત અને અચલથાતાની તથા મેતાર્ય અને પ્રભાસની એક જ વાચના હતી. એક વાચનાવાળા થતિ સમુદાયને ગણ કહી શકાય છે. મંડિત અને મૈયે. પુત્રની માતા એક હતી, પણ બન્ને ભાઈઓના ગેત્ર જુદા જુદા પિતાની અપેક્ષાએ જુદા જુદા કહેલા છે. મંડિતના પિતાનું નામ ધનદેવ અને માર્યપુત્રના પિતાનું નામ મર્ય. તે દેશમાં તે કાળે એક પતિ ગુજરી જાય એટલે બીજે પતિ થઈ શકતું હશે. એ વૃદ્ધ આચાર્યોને મત છે.”
ગણધરનું અદ્ભુત જ્ઞાન ઇંદ્રભૂતિ વિગેરે પ્રભુના અગીયારે ગણધરનું જ્ઞાન પણ અદભૂત હતું. તેઓ દ્વાદશાંગી-એટલે કે આચારાંગથી માંડી દષ્ટિવાદ પયત બારે અંગનું જ્ઞાન ધરાવતા હતા, કારણ કે પતે જ તેના રચનાર હતા. વળી તેઓ ચાદ પૂર્વના પણ જ્ઞાતા હતા. કેઈ પૂછે કે, દ્વાદશાંગીના જ્ઞાતા કહેવાથી રોદ પૂર્વ તે તેમાં આવી જ જાય, છતાં વૈદ પૂર્વના જ્ઞાતા હેવા દે ઉલલેખ કેમ કરો છો? ઉત્તરમાં કહેવાનું કે અંગોમાં ચાદપૂર્વની પ્રધાનતા જણાવવા અર્થે જ એટલો ઉલ્લેખ કર્યો છે. વળી કઈ પ્રશ્ન કરે કે ચાદપૂર્વની પ્રધાનતા શી રીતે? તેનું સમાધાન આ પ્રમાણે છે-એક તે તે સે પ્રથમ રચાયા છે, અનેક વિદ્યા અને મંત્ર વિગેરે તેમાં ભર્યા છે અને તે ઉપરાંત તેનું પ્રમાણ પણ