________________
શ્રો કહ સત્ર
૨૪૦
પણ લીધા વિના પાછા ફર્યાં !” તે નિરાશાના દુઃખથી રડવા લાગી. તેની આંખમાના આંસુએ પ્રભુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચારે પ્રકારના અભિગ્રહ પૂર્ણ કરી વાન્યા. આખરે પ્રભુએ અડદના ખાકળા સ્વીકાર્યો. પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવાએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યેા પ્રગટ કર્યો. અહિઁ કવિ પૂછે છે કે પડિત લેાકેાએ ચંદનાને માળા કેમ કહી હશે ? ખર્ જોતાં તેા તેને મહા હુશીયાર ગણવી જોઇએ, કારણ કે તેણીએ વીરપ્રભુને ખાકળાવડે દેતરીને માક્ષ લઇ લીધેા. તત્કાળ શક્રેન્દ્ર ત્યાં આવ્યા, દેવા માનદમાં આવી નૃત્ય કરવા લાગ્યા, ચંદનાની એડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણ નાં આંઝર થઇ ગયાં. પૂર્વની પેઠે સુÀાભિત કેશપાશ પણ થઈ ગયા, અને દેવાએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશેાભિત કરી દીધી ! દેવદુંદુભિના શબ્દ સાંભળી શતાનીક રાજા અને મૃગાવતી રાણી તત્કાળ ત્યાં આવી પહોંચ્યાં. મૃગાવતી ધારિણીની એન થતી હતી, તેણીએ ચંદનાને ઓળખી. ચંદનાને એ રીતે પેાતાની માશીના મેળાપ થયા.
ચંદના પેાતાની સાળીની પુત્રી થતી હાવાથી રાજા શતાનીક પેાતે વસુધારા લઇ જવા તૈયાર થયા. પણ ઇન્દ્રે તેને તેમ કરતાં અટકાવીને કહ્યું કે—“રાજન ! આ ધન તેા ચક્રના જેને આપે તેનાથી જ લઈ શકાય.’
66
ચંદનાએ કહ્યું કે:— પુત્રી તરીકે મારૂં' પાલન—પાષણ કરનાર ધનાવહ શેઠને જ તે દ્રવ્ય મળવુ જોઇએ.” ચંદનાની આજ્ઞાથી ઇન્દ્રે તે ધન ધનાવહ શેઠને આપી દીધું અને કહ્યું કેઃ– મા ચંદના શ્રી વીરપ્રભુની પ્રથમ સાધ્વી થશે.” તે પછી ઇન્દ્ર પ્રભુને ભક્તિભાવથી નમ્યા અને પેાતાના સ્થાને ગયા રાજા શૈતાનીક પણ ચંદનાને આદરપૂર્વક પોતાને ઘેર લઇ ગયા અને કન્યાઓના અંતઃપુરમાં યોગ્ય સ્થાન આપ્યું.