________________
૩૬
મહાવિજય—મ્હોટા વિજયવાળુ પકુત્તર—પુષ્પાત્તર
શ્રી કલ્પસૂત્ર
પવર પુ’ડેરિયાએ—ત્રીજા શ્રેષ્ઠ વિમાનામાં શ્વેત કમળના જેવું–અતિ શ્રેષ્ઠ
મહાવિમાણાએ—મહા વિમાન, એ મહા વિમાન કેવુ' છે ? વીસ સાગરાવહિ ઇયાએ—વીશ સાગરોપમ સ્થિતિવાળુ ← તેમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરે - પમની રહે છે અને શ્રી વીર પ્રભુની પણ તેટલી જ સ્થિતિ હતી. હવે તે વિમાનથી.... )
આઉખએણું—આયુષ્યના ક્ષયવડે ભવખએણ—દેવગતિ નામકર્માંના ક્ષય વડે ડિઇખચેણુ —વૈક્રિય શરીરસ્થિતિના ક્ષયવડે ( એટલે કે
પૂર્ણ કરીને )
અણુતર —અન્તર રહિત ચય' ચઈત્તા——ચવીને
જ બદ્દીવે દીવે—આ જ યુદ્વીપ નામના દ્વીપને વિષે ભારહે વાસે—ભરતક્ષેત્રમાં
C
દાહિણ તભરહે—દક્ષિણા ભરતને વિષે
ઇમીસે આસપ્પણીએ—આ અવસર્પિણી કાળમાં, ( જેમાં સમયે સમયે રૂપ–૨સ વિગેરેની હાનિ થાય તે અવસર્પિણી કાળ ) તેમાં
સુસમસુસમાએ સમાએ વિઇ'તાએ—સુષમ સુષમા નામના ( ચાર કાટાકાટી સાગરના પ્રમાણવાળા પહેલા આરા ) વીતી ગયા પછી, અને
સુસમાએ સમાએ વિઇક તાએ—સુષમા નામનેા (ત્રણ