________________
પ્રશસ્તિ વ્યાખ્યાન.
૪૫૧ એવી ત્તિવાળી જેની કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. ૫. તેની પાટે રાજાઓના સમૂહવડે જેનાં ચરણકમલ સ્તુતિ કરાયેલા છે એવા, દુ:ખને સમૂહ નાશ કર્યો છે જેણે એવા તથા મુનિઓને વિષે સમર્થ એવા વિજ્યાનંદ સૂરિ જયવંતા વર્તતા હતા અને જે ઉજજવલ મેટા ગુણવડે ગણિને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ગૌતમ સ્વામીની સાથે સ્પદ્ધ કરતા હતા, જે લબ્ધિના સમુદ્ર હતા, દહીંના જે ઉત્તલ જેને યશ હતો અને જે શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પહોંચેલા હતા. ૬. વળી ખેદ રહિત કિંમરના સમૂહએ ગાયન કરાતું અને જન્મ, જરા તથા મરણને નાશ કરનારૂં તે ગુરૂનું ચારિત્ર સાંભળીને જગતના જીવો યુગલિયાની જેમ વાંછનાની પૂર્ણતાને પામે છે. તેથી કરીને તે જગતના જીવે શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણરાગીની હજાર ઈચ્છાની વ્યગ્રતાને પામતા હતા. ૭.
વળી શ્રી હીરવિજયસૂરિને બહસ્પતિને જેમ સૂર્ય હતા તેમ શાંત એવા સમવિજય વાચકેન્દ્ર અને સત્કીર્તિવાળા કીતિવિજય નામે બે પ્રધાન અને શુભ શિષ્ય હતા. ૮. જે (કીરિ. વિજય ) ક્ષમાવાનના સાભાગ્ય અને નિર્મળ ભાગ્યને જાણવાને કેણુ સમર્થ છે? અને જગને વિષે જેનું અદ્ભુત ચારિત્ર કેના મનને આશ્ચર્ય પમાડતું નથી ? જેની હસ્તસિદ્ધિએ મૂશિરે મણિઓને પંડિતશિરોમણિ કર્યા છે અને જેના પાદપ્રસાદે હમેશાં ચિંતામણિ રત્ન કરીને ભેદને શિથિલ કરી નાખે છે, જે બાળપણથી જ પ્રસિદ્ધ મહિમાવાળા હતા, વૈરાગીઓને વિષે અગ્રણી હતા, વૈયાકરણીઓને વિષે જે શ્રેષ્ઠ હતા, સામા પક્ષના તાર્કિકથી જે જીતાય નહીં એવા હતા, જે સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાને મંદરાચલ સમાન હતા, જે કવિની કળા-કૌશલ્યની કીર્તિની ઉત્પત્તિવાળા હતા, જે નિરંતર સર્વના ઉપર ઉપકાર કરવામાં રસિક હતા, જે સવેગ (વૈરાગ) ના સમુદ્ર હતા, જે