________________
૩૧૪
શ્રી કલ્પસૂત્ર
1
કેઃ—“ હે નેમિકુમાર ! તમારા ભાઇ તા ખત્રીસ હજાર સ્ત્રી સાથે પરણ્યા છે અને તમે તે! શ્રી પુત્રાદિનું પેટ ભરવું પડશે એવા ભયથી એક સ્ત્રી પણ પરણતા નથી એ કેટલી બધી કાયરતા ગણાય ? એ હિસાબે તા તમારા કરતાં તમારા ભાઈ હજાર ગણા વધારે સમ લેખાય. પણ એ વાત જવા દ્યો. તમે તમારી સ્ત્રી–પરિવારનુ પાલન-પાષણ નહીં કરી શકે। તાપણુ તમારા ભાઈ જે પેાતે એકલા ખત્રીસ હજારને પાળે છે તેઓ શુ તમારી સ્ત્રીને નહીં પાળી શકે ? માટે એવી એવી નકામી ચિતા ત્યજી દઈ વિવાહ કરવાનું કબુલી લ્યા. ”
સત્યભામાએ કહ્યું:—“ તમે કંઇ નવા જ મેાક્ષગામી થયાં લાગા છે ! ઋષભદેવ વગેરે તીર્થંકરાએ પણ વિવાહ તા કર્યાંજ હતા, રાજ્ય પણ ચલાવ્યુ હતુ, પુત્રા પણ થયા હતા સંસાર પણ પૂરેપૂરા લાગન્યા હતા અને છેવટે માક્ષે પણ ગયા હતા. તમે ન પરણવાની હઠ છેાડી દ્યો. ગૃહસ્થાવાસની મનાહરતાના એકવાર અનુભવ લઇ જુઓ, લગ્ન કરી અન્ધુ-માંધવાનાં મનને શાંત કરી, પછી કયાં બ્રહ્મચર્ય નથી પળાતું ? અસાધારણ રૂપલાવણ્યથી ખીલી નીકળેલા તમારા યાવનને અરણ્યમાં ઉગેલા પુષ્પની જેમ શાસારૂ નિષ્ફળ ગુમાવી દ્યો છે ?”
જા ંબવતીએ કહ્યુ :—“ હે કુમાર ! હું તમને એક બીજે દાખલે આપું અને તે તમારાજ વંશના. વિભૂષણ સમાન મુનિસુવ્રત નામના તીથંકર તમારાજ વંશમાં થઇ ગયા છે, તે ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, પુત્ર પણ થયા હતા અને પછી મેક્ષે પણ ગયા હતા. વિવાહ કરવાથી માક્ષે નથી જવાતું એવુ ધુ તમને કેણે કહ્યું ? એકવાર વિવાહ કરી, પછી તમારે ત્યાગી થવું હાય તે કાળુ ના પાડે છે ? ”
પદ્માવતીએ કહ્યું':— આખું જગત્ ìઇ લ્યા. સ્ત્રી વગરના
-
46