________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૭
વક્રતા અને જડતા હૈાય ત્યાં ધર્મ સંભવ ખરા?
આ સ્થળે એવી શંકા ઉઠશે કે સરળતા અને પાંડિત્ય હાય ત્યાં તો ધર્મ સંભવે પણ જ્યાં જડતા અને વક્રતા હાય ત્યાં ધમ શી રીતે સંભવે ? અર્થાત્ શ્રી અજીતનાથ આદિ બાવીસ તીર્થંકરાના વારાના મુનિઓ તા સરળ અને પંડિત હાવાથી ધર્મ નુ રહસ્ય સમજે અને પાળી પણ શકે, પરંતુ પ્રથમ અને છેલ્લા તીર્થંકરાના વારાના મુનિએ શી રીતે ધર્મમાં સ્થિર રહી શકે ? તેમાંય પણ વક્રતા અને જપણાને લીધે શ્રી મહાવીર સ્વામીના વારાના મુનિઓને તે ધર્મ સબવેજ શી રીતે ?
એવી શંકા કરવી એ ઠીક નહીં. પ્રથમ તીર્થંકરના મુનિએ જડતાને લીધે ઘણીવાર ભૂલથાપ ખાઈ જાય, સ્ખલના પામે એ અધું ખરૂ'; પણ તેમના મનાભાવ શુદ્ધ હૈાવાથી તેમને ધમ સાપ્રિ થાય એ નિ:સ ંશય છે. શ્રી વીરપ્રભુના મુનિએમાં વક્રતા અને જડતા હાવાથી તેમના મનેાભાવ સરળ પ્રાજ્ઞની અપેક્ષાએ વિશેષ શુદ્ધ ન પણ હાય, પરંતુ એમને વિષે ધર્મ સ થાસંભવેજ નહી એમ ન કહી શકાય, કયાંઇ પણ ધર્મ નથી એમ કહેવું એ મહાન દોષાસ્પદ છે. કહ્યું પણ છે કે “ ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી એમ કહેનારને શ્રી શ્રમણુસ ંઘે સંઘ બહાર કરી દેવા.” ચાતુર્માસમાં પણ વિહાર થઇ શકે ?
•
ઉપર જે પર્યુષણાકલ્પ નિયતપણે સીત્તેર દિવસના પ્રમાહ્યુના કહ્યો છે તેમાં નીચેનાં કારણેાને લીધે ચાતુર્માસમાં પણ મુનિજનેને વિહાર કરવાની છુટ છે. કાઇ પણ પ્રકારનુ અશિવઅમગળ થાય, માહાર મળતા ન હાય, અને રાજથી કે રાગથી પરાભવ થતા હાય તેા ચાતુર્માસમાં પણ ખીજે વિહાર કરવા
૨