________________
૪૬
શ્રી કલ્પસૂત્ર
અર્ષ ભાર થાય તેા તેને ઉન્માનને પ્રાપ્ત થયેલા જાણવા. ભારના માપનું પ્રમાણ આ પ્રમાણે છે:—
૭ સરસવના એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીના એક વાલ, સેાળ વાને ગઢીયાણા, દસ ગક્રિયાણાના એક પલ, દોઢસા ગદિયાણાના એક મણુ, દસ મણની એક ધડી અને દસ ઘડીના એક ભાર. દાઢસા પળના એક મણુ થાય એમ જે કહ્યું છે ત્યાં પળને બદલે ગદીયાણા લેવા. જે દોઢસા પળના મણ લઈએ તા ભારના અચોતેર મણુ થઇ જાય અને તેના અધ ભાગે આગણચાલીશ મણુ થાય. એટલું શરીરનુ ં માન ન સભવે. જો દોઢસા ગઢીયાણાના મણ લઇએ તેા ચાલીશ શેરના માન વડે કંઇક અધિક એવા પાણા આઠ મણુ થાય, અને તેનુ અધુરું માન એટલે પેાણા ચાર મણુ અને પાંચશેરથી વધારે શરીરનું પ્રમાણ સંભવે. તેથી દાઢસા ગદિયાણાના મણ સંભવે.
પ્રમાણ:- એટલે ઉંચાઇ. ઉત્તમ પુરૂષા પોતાંના અ'ગુલ વડે એકસેા ને આઠ અતુલ ઉંચા હોય છે. મધ્યમ પુરૂષ છન્નુ આંગલ ઉંચા હૈાય છે અને જઘન્ય પુરૂષ ચારાશી માંગલ ઉંચા હાય છે. અહી એકસાઆઠે અંગુલનુ જે ઉંચાઇનુ પ્રમાણુ કહ્યુ તે તીર્થંકર સિવાયના પુરૂષાને માટે સમજવાનુ છે. તીર્થંકરને તે ખાર મ'ગુલ ઉંચાઇ પ્રમાણનું ઉષ્મીય (શીખા) ગણતાં એકસા ને વીસ અંશુલ થાય.
ચાવન પહેલાં એ બાળક શું શું ભણશે?
ઋષભદત્ત પ્રાહ્મણુ દેવાન દાને ઉદ્દેશીને કહે છે કે:-- વળી ચંદ્રમાની પેઠે સામ્ય ાકૃતિવાળા, મનહર, પ્રિયદર્શીન, સ્વરૂપવાન અને દેવકુમાર જેવા પુત્રને તમે જન્મ આપશે. તે પુત્ર
જ્યારે ખાલ્યભાવ છેડીને આઠ વર્ષના થશે ત્યારે તેને સઘળુ