________________
૪૩૦
શ્રી કલ્પસૂત્ર
અને વસ્તુ લેવી કલ્પે નહીં. જે ચીજ તેના આવવા પહેલાં રાંધવા માંડી હાય તે તેને લેવી પે અને જે ચીજ તેના આવવા પછી રાંધવા માંડી હાય તે લેવી કલ્પે નહીં. ૩૫. ચામાસુ રહેલ સાધુ સાધ્વી ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા દાખલ થયેલ હાય તેને જો રહી રહીને વરસાદ પડે તે આરામની નીચે યાવત્ ઝાડના મૂલે જવું ક૨ે છે. પણ પહેલાં ગ્રહણ કરેલ ભાત પાણી સહિત ભાજનવેલા અતિક્રમવી કલ્પે નહીં, ત્યારે જો વરસાદ બંધ ન રહે તે આરામ આદિને વિષે રહેલ સાધુને શું કરવું? તે કહે છે:-પ્રથમ ઉદ્ગમ આદિથી શુદ્ધ આહાર ખાઈને, પીઈને, પાત્ર નિલે પ કરીને અને ધાઇ નાખીને એક બાજુએ પાત્રાદિ ઉપક રણને રાખીને ( શરીરની સાથે વીંટાળીને) વતા વરસાદમાં સૂર્ય અસ્ત થયાં પહેલાં જ્યાં ઉપાશ્રય હાય ત્યાં જવું ક૨ે છે, પણ ગૃહસ્થને ઘેરજ તે રાત્રી અતિક્રમવી ( રહેવી) તેને કલ્પે નહીં, કારણ કે એકલા બહાર વસતા સાધુને ‘સ્વપરસમુત્થા ’ એટલે પેાતા થકી અને પર થકી ઉત્પન્ન થતા ઘણા દાષાને સંભવ છે, તેમજ ઉપાશ્રયમાં રહેલા સાધુએ પણ અધૃતિ ( ચિંતા ) કરે ( તે પણ કારણ છે ). ૩૬. ચામાસુ` રહેલા સાધુ સાધ્વી ગ્રહસ્થને ઘેર ભિક્ષા લેવા દાખલ થયેલ હોય તેને જો રહી રહીને વરસાદ પડે તેા આરામની નીચે યાવત્ ઝાડના મૂલે જવું ક૨ે છે. ૩૭. હવે રહી રહીને વરસાદ પડતા હાય તે જો આરામ આદિને વિષે સાધુ ઉભા રહે તે તે કઈ વિધિએ ( ઉભા રહે ) તે કહે છે. વિકટગૃહ, વૃક્ષમૂલ આદિને વિષે રહેલ સાધુ હાય તેને અને એક સાધ્વીને સાથે રહેવુ કહ્યું નહી, એક સાધુ અને એ સાધ્વીઓને સાથે રહેવું કલ્પે નહીં, એ સાધુ અને એક સાધ્વીને સાથે રહેવુ' કલ્પે નહીં, એ સાધુ અને એ સાધ્વીઓને મે સાથે રહેવું કહ્યું નહી', જો ત્યાં કાઇ પાંચમા ક્ષુલુક (નાના ચેલા)