________________
૪૨૬
શ્રી કલ્પસૂત્ર
પણ અપરિમિત નહીં, તે પણ કાંઇક થાડું લેવુ', પણ બહુ થાડુ લેવું નહીં, કેમકે તેથી તૃષા ઉપશમ પામતી નથી, ૨૫.
દત્ત
૧૦ ચામાસુ રહેલા હૃત્તિની સંખ્યા ( અભિગ્રહ ) કરનારા સાધુને ભાજનની પાંચ દત્ત અને પાણીની પાંચ દૃત્તિ, અથવા ભાજનની ચાર ત્તિ અને પાણીની પાંચ દૃત્તિ, અથવા ભેજનની પાંચ વ્રુત્તિ અને પાણીની ચાર દત્તિ લેવી કલ્પે છે. ત્યાં ઘેાડું અથવા ઘણું જે એક વાર આપવામાં આવે છે તે દૃત્તિ કહેવાય છે. તેમાં લવણાસ્વાદન* પ્રમાણમાં પણ લેાજન આદિ ગ્રહણુ કરતાં એક વ્રુત્તિ થાય, કારણ કે લવણુ ઘેાડુ' આપવામાં આવે છે અને તેટલાજ પ્રમાણમાં ભાત પાણી જો તે ગ્રહણ કરે તે તે પણ ત્તિ ગણાય છે. પાંચ એ ઉપલક્ષણ છે તેથી ચાર, ત્રણ, એ, એક, છ અથવા સાત–જેટલેા અભિગ્રહ કર્યો હાય તે પ્રમાણે કહેવી. આખા સૂત્રના આ ભાવ છે કે જેટલી દૃત્તિ ભાત પાણીની રાખેલી હૈાય તેટલી જ તેને ક૨ે છે, પણ પરસ્પર સમાવેશ કરવા ક૨ે નહીં તેમજ દત્તિથી વધારે લેવું પણ કલ્પે નહીં. તે દિવસે તેટલાજ @ાજન વડે રહેવાનુ તેને ક૨ે છે, પણ ગૃહસ્થના ઘેર ભાત પાણીને અર્થે ખીજી વાર જવું અને પેસવું કુપે નહીં. ૨૬.
શમ્યાતર વિગેરે
•
૧૧ ચામાસુ રહેલા સાધુ સાધ્વીઓને આ (હુવે કહેશે તે) જગ્યાએ શિક્ષા માટે જવુ કલ્પે નહીં. એટલે એક શય્યાતરગ્રહ કહેતાં ઉપાશ્રયના માલેકનું ઘર અને ખીજા છ ઘર તજવાં જોઇએ, કારણ કે તેઓ નજીક હાવાથી સાધુના ગુણાનુરાગી થવા * લુણની ચપટી જેટલું.