________________
શ્રી કલ્પસૂત્ર
૪૩૮
નારૂ અને મહા પ્રભાવવાળું એવી જાતનુ કાઇ ત૫:કર્મ અંગી કાર કરીને વિચરવાને ઇચ્છે, તે ગુરૂને પૂછીને વિચરવું ( કરવું) કલ્પે ઇત્યાદિ અગાઉની માફ્ક સર્વ કહેવું. ૫૦.
ચામાસુ રહેલ સાધુ જે ઈચ્છે, તે કેવા સાધુ ? તે કહે છેઃઅપશ્ચિમ એટલે ચરમ (છેલ્લુ') મરણુ તે અપશ્ચિમ મરણ, પણ પ્રતિક્ષણે આયુષ્યના દૃલિક અનુભવવારૂપ આવીચિ મરણુ નહીં. અપાશ્ચમ મચ્છુ તેજ અંત છે જેને વિષે અને તેને વિષે થયેલ તે અપશ્ચિમ મરણાંતિકી એવી; શરીર, કષાય આદિ જેથી કૃશ કરાય છે તેવી સ’લેખના દ્રવ્ય ભાવ ભેદે કરીને ભિન્ન (ભેદવાળી) છે. ‘ખત્તરિ વિવિજ્ઞારૂં' ઇત્યાદિ. તેનુ જોષણ એટલે સેવનતે સલેખનાની સેવા, તેનાથી ક્ષય કરી નાખ્યુ છે. શરીર જેણે એટલે અપશ્ચિમ મરણાંતકી સલેખનાની સેવાથી ( સેવનથી ) ક્ષય કરી નાખ્યું છે શરીર જેણે એવા, અને તેથી કરીને ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે જેણે એવા, અને તેથી કરીને પાદપાપગમન (અનશન) કર્યું છે જેણે એવા, અને તેથી કરીને કાળ એટલે જીવિતકાલને નહીં ઇચ્છતા એવા-સાધુ વિચરવાને ( તે પ્રમાણે કરવાને ) ઇચ્છતા છતા ગૃહસ્થના ઘરમાં નીકળવા પેસવાને, અશન સ્માદિકના આહારકરવાને, મળમૂત્ર પરઠવવાને, સ્વાધ્યાય કરવાને તથા ધર્મ જાગરિકા જાગવાને એટલે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય એ ચાર ભેદરૂપ ધર્મ ધ્યાનના વિધાન આદિ વડે જાગવાને ઈચ્છે તે ( ગુરૂને ) પૂછ્યા સિવાય તેને કાંઇપણ કરવુ ક૨ે નહી. તે સ અગાઉની માફ્ક અહીં પશુ જાણવું. આ સર્વે ગુરૂની આજ્ઞા વડેજ કરવુ ક૨ે છે. ૫૧
૧૮ ચામાસુ રહેલ સાધુ વસ્ત્ર, પાત્ર, કેબલ ( ધામલી), પાદપેાંછન એટલે રજોહરણુ તેમજ અન્ય ઉપધિ તપાવવાને એટલે એક વાર તડકામાં મૂકવાને અને નહીં તપવાથી કુત્સા