________________
૭૭૭૭-
૭૭૭ સ્ત્રી પુરૂષને સાચે સલાહકાર
વિવેક વિલાસ સચિત્ર આજે પાંચમી વાર પ્રકટ થાય છે અને અમારા રજીસ્ટરમાં (. 1 હજાર ગ્રાહકનાં નામ અગાઉથીજ નેંધાઈ ગયાં છે. પરચુરણ ]
ખરીદનારા ભાઈઓએ પહેલી તકે આવી, આ ગ્રંથ જોઈ જ છે અને પસંદ પડે તો તે જ વખતે ખરીદી લેવો. કઈ પુછશે કે આ વખતે
કંઇ ખાસ ખુબી છે ખરી ? ૧ જવાબમાં એટલું જ જણાવવાનું કે પહેલી વાર આવૃત્તિઓ કરતાં છે આમાં મનુષ્યની દશ દશાઓ સચિત્ર, શાસ્ત્રાનુસાર શુકનશાસ્ત્ર
અને યુરોપની ધરાને ધ્રુજાવનાર મહાન નેપાલીયનનું રમલકે શાસ પણ ઉમેરવામાં આવ્યું છે, જેને ઉપયોગ એક વૃદ્ધથી લઈ બાળકે સુદ્ધાં પણ સહેલાઈથી કરી શકશે.
આ ગ્રંથ શુકનશાસ, રાતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ, દર્શનશાસ, નીતિશાસ્ત્ર, વિદિકચર્ચા, જ્યોતિશાસ્ત્ર, ઉપ- છે. ( રાંત ધર્મશાસ, આચારવિધિને તો એક મેટે સમુદ્ર છે તે અને તે વાત તો ક્યારનીયે પુરવાર થઈ ચુકી છે.
લગભગ ૫૦૦ પાનાના દળદાર-સુંદર ચિત્રોથી ભરપુર ગ્રંથની કીંમત ઓછામાં ઓછી હોઈ શકે તેટલી જ રાખવામાં આવી છે અર્થાત રૂા. ૩-૯-૦પોસ્ટેજ વિગેરે અલગ. આ ગ્રંથ અમારા ને સિવાય બીજા કોઈ પણ સ્થળે મળી મકશે નહીં.
મેઘજી હરજી બુકસેલર
પ૬૬ પાયધુની–મુંબઈ.. ૭૦૦ ૭૭૭૭૭૦