________________
૨૦૨
શ્રી ક૯પસૂત્રલેએ પૂછયું કે–“એ ચાર છે એની કંઈ ખાત્રી ખરી?”
“એણે વીરશેષ નામના નેકરને દસ પલ પ્રમાણને વાટકે ચારીને, વરઘષના ઘરની પછવાડે જ પૂર્વ દિશામાં ખજુરી નીચે દાટ છે. વળી ઈન્દ્રશર્માને ઘેટ ચેરીને ખાઈ ગયો છે. તેની પણ ખાત્રી જોઈતી હોય તે ઘેટાનાં હાડકાં, તેના ઘરની બોરડી. નીચે ખોદવાથી મળી આવશે. એ પાખંડીનું ત્રીજું એક એવું દુશ્ચરિત્ર છે કે મારી જીભે તે કહી શકાય તેવું નથી. તેની સ્ત્રીને પૂછશો તે તેજ તમને બધી વાત કહી દેશે.” સિદ્ધાર્થનાં એ પ્રકારનાં વચન સાંભળી, કુતળી લેકેનાં ટેળાં એકદમ અ. છંદકના ઘર ભણી ધસ્યાં. અછંદકને પોતાની સ્ત્રી સાથે મૂળથી જ અણબનાવ હતો. અધુરામાં પુરૂં તેણે તે દિવસે તેણીને મારી હતી, તેથી લેકેના પ્રશ્નના ઉત્તરમાં તે બોલી ઉઠી કે –“ એ પાપીણનું કાણું હે જેવું એ પણ પાપ છે, કારણ કે તે પોતાની બહેનને પણ ભેગવે છે.”
કેમાં હવે અચ્છદકની આબરૂ એક કડીની થઈ ગઈ. તે ઝંખવાણે પડી ગયે. બધા લેકે ચાલ્યા ગયા, એટલે પ્રભુને તે અતિ દીનપણે નમીને બોલ્યો કે –હે સ્વામી ! આપતે વિશ્વવંદ્ય છે, જ્યાં જ્યાં આપની ચરણધુળીથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં આપ પૂજાઓ છે. પણ હે કૃપાળુ! મારી આજીવિકા તો અહીંઆ જ છે. મારો અપરાધ માફ કરી, મને આ બદનામીમાંથી બચાવી નહીં લે તે હું વિનાઓંતે માર્યો જઈશ.”
પ્રભુએ વિચાર્યું કે –“ અહીં રહેવામાં હવે લાભ નથી. | મારા રહેવાથી આને અપ્રીતિ વધશે. જગતનું ભલું કરવા ઈચ્છ
તે હઉં તે માટે અહિંથી વિહાર કરે એજ શ્રેયસ્કર છે.” પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.