________________
શ્રી કલ્પસૂત્ર
૨૪
શાહીથી લખાય તેવાં ઐાદ પૂર્વ હાય છે. આવાં ચાદ પૂર્વના રહસ્યને જાણનાર શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરૂષની વાણીમાં ગંભીર અ કેટલેા બધા હાય તેની સાએ પેાતાની મેળે જ કલ્પના કરી લેવી.
કલ્પસૂત્રના વાંચન-શ્રવણના અધિકાર કલ્પસૂત્ર વાંચવાનેા અને સાંભળવાના મુખ્યત્વે સાધુ અને સાધ્વીઓના અધિકાર છે. તેમાં પણુ કાળથી રાત્રીને વિષે કાલગણનાદિ વિધિ કરનારા અને ચાગ વહેનાર સાધુએ વાંચન અને શ્રવણુ એ અન્નના અધિકારી છે. સાધ્વીએ નિશીથ ચૂણી વિગેરેમાં કહેલા વિધિવડે દિવસે પણ સાંભળવાને ચેાગ્ય છે.
સોંઘ સમક્ષ સા પ્રથમ ક્યારે વંચાયું ?—શ્રી મહાવીર ભગવાના નિર્વાણુ ખાદ્ય ૯૮૦ વર્ષે અને કાઇ કાઇના મત પ્રમાણે ૯૯૩ વર્ષે આનંદપુર નગરમાં આ કલ્પસૂત્ર સા પહેલું વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુર ( વડનગર ) માં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. તેને સેનાંગજ નામે એક અત્યંત પ્રિય પુત્ર હતા. પુત્રન્તુ એકાએક મૃત્યુ ની. પજવાથી ધ્રુવસેન રાજાને બેહદ સતાપ થયા. તે સ ંતાપને લીધે તેણે બ્હાર જવા-આવવાનું માંડી વાળ્યુ, તે એટલે સુધી કે ધર્મ શાળામાં કોઇ ગુરૂ કે મુનિરાજ સમિપે જવાના પણ તેને ઉત્સાહ ન થાય. રાજાની ઉદાસીનતા જોઈ ગામના ખીજા. પ્રતિષ્ઠિત અમલદારી અને ગૃહસ્થા પણ ધર્મશાળામાં જતા મધ પડયા. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શાકસતપ્ત થયેલા સાંભળી ગુરૂ મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરૂજીએ કહ્યુ કે—“તમે ખેને પરિહરી આ પર્યુષણ પર્વમાં ધ શાળામાં આવા તે શ્રી