Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 575
________________ ૧૦ વિવિધ પૂજા સંગ્રહ–સચિત્ર. વિધિ સાથેના મહાન ગ્રંથ, ભાગ ૧-૨-૩-૪-૫-૬-૭ પંડિત શ્રી વિરવિજયજી કૃત, દેવપાળકવિ કૃત, દેવચદ્રજી કુત, રૂપવિજયજી કૃત, જ્ઞાનવિમલસૂરિ કૃત, ઉત્તમવિજયજી કૃત, વિજયલક્ષ્મીસૂરિ કૃત, સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત, મેઘરાજ મુનિ કૃત, યાવિજયજી કૃત, પદ્મવિજયજી કૃત, ધર્મચંદ્રજી કૃત, દીવિજયજી કૃત, આત્મારામજી ફુત, બુદ્ધિસાગરજી કૃત, કુંવરવિજયજી કૃત, વિજયરાજેદ્રસૂરિ કૃત, હુંસવિજયજી કૃત, ગંભીરવિજયજી કૃત, રામઋદ્ધિસાર મુનિ કૃત, વલ્લ્લભવિજયજી કૃત, આદિ મહારાજોની ખનાવેલી પૂજા, ઉપરાંત ચિત્ર:(૧) સમાવસરણ, ( ૨ ) ચક્રેશ્વરી દેવી, (૩) પાકુમાર અને કમઠ ચેાગી, ( ૪ ) પાર્શ્વનાથ, પદ્માવતી, ઇંદ્ર અને ઇંદ્રાણી, ( ૫ ) શત્રુંજય મહિમા ગતિ, ( ૬ ) કંડુરાજા, ( ૭ ) નારકીનાં રંગીન ચિત્રા, ( ૮ ) પદ્માવતી દેવી, ( ૯ ) ચાવીશ તીર્થંકર, નવપદજી, અને ગાતમસ્વામી, ( ૧૦ ) કેશરીયાજી તીર્થ. [૧૧] અષ્ટાપદજી [૧૨] માત્રુજી તીર્થ, [૧૩] પાવાપુરી [૧૪] ચમ્પાપુરી; [ ૧૫ ] સમેતશિખરજી તીર્થ, [ ૧૬ ] મહાવીર ઉપસ, [ ૧૭ ] ચેાગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગ રજી, [ ૧૮ ] તાર ગાજી તીર્થ, [ ૧૯ ] પ્રભાવિક મહાત્મા શ્રી જિનદત્ત દાદા સૂરીશ્વરજી, [ ૨૦ ] શ્રી મહાવીર, ચાદ સ્વપ્ન અને ઋષ્ટ માંગલિક, [ ૨૧ ] ગૌતમસ્વામીજી મહારાજ આદિના ફોટાઓના સંગ્રહથી ભરપુર સુપર—રાયલ સેાળ પેજી; ધૃષ્ટ ૭૭૫ સેાનેરી કપડાનું સુશેાભિત મજબુત પુડું છતાં કિંમત રૂપીઆ અતી. પેલ્ટેજ વી. પી. ખર્ચ જુદું. હીરજી બુકસેલર પાયાની—સુખ.

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578