________________
શ્રી કલ્પસૂત્ર
આપણે માટે એક જ માર્ગ દેખાય છે. આપણે વનવાસ સેવ એજ કલ્યાણકારી છે.”
કચ્છ અને મહાકચ્છને માર્ગ તેમને રૂએ. તેમણે એકમત થઈ પ્રભુનું જ ધ્યાન ધરતા, ગંગા નદીને કાંઠે વનમાં રહેવાનું પસંદ કર્યું. ત્યાં તેઓ વૃક્ષ પરથી નીચે પડતાં પાકાં ફળ-ફૂલ પત્ર વિગેરે ખાઈને રહેવા લાગ્યા, અને પોતાના મસ્તક, દાઢી તથા મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ તરીકે તેમની ગણતરી થવા લાગી.
પ્રભુભકિતને પ્રતાપ પ્રભુએ દીક્ષા લીધી તે પહેલાં તેમણે પિતાના સર્વ પુત્રને જુદા જુદા દેશનાં રાજ્ય વહેંચી આપ્યાં હતાં પણ કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્ર કે જેમને પ્રભુએ પિતાના પુત્રની પેઠે રાખ્યા હતા, તેઓ કાર્ય પ્રસંગે હારગામ ગયેલા હેવાથી, રાની વહેંચણી વખતે હાજર રહી શક્યા - નહીં. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ પાછા આવ્યા અને ભરત રાજા પાસેથી પોતાના ભાગને હિસ્સે માગે. ભરતે થોડે ભાગ આપવા માંડે, પણ તેટલાથી તેમને સંતોષ ન થયે. તેઓ પિતાના વચનથી પ્રભુ પાસે ગયા અને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુની અંત:કરણપૂર્વક ભકિત કરવા લાગ્યા. “પ્રભુ તે નિઃસંગ છે” અને તેથી તેઓ રાજ્ય આપી શકે નહીં એ વાતનું તેમને મુદ્દલ લક્ષ ન હતું. તેઓ હંમેશ પ્રભુના સમિપ ભાગમાં રહેલી ધૂળ વાળી નાખે, કમળપત્રમાં જળ લાવી ચારે તરફ છે ટકાવ કરે, અને પ્રભુની પાસે જાનુ પ્રમાણ સુગંધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી “હે પ્રભુ! અમને રજા આપો !” એ પ્રમાણે પ્રાર્થના કર્યા કરે !
એ મા અંગ પ્રણામની પાસે જ જળ લાવા ભાગમાં