________________
સક્ષમ વ્યાખ્યાન.
૩૫
પુરૂષની આ સંસારમાં કશી પણ કીમત નથી. વાંઢાના વિશ્વાસ પણ કાઇ ન કરે. સ્ત્રી વિનાના પુરૂષ ની ગણતરીમાં લેખાય છે. માટે દિયરજી ! જરા લાંબે વિચાર કરી વિવાહની અનુમતિ આપે એટલે પત્યુ
""
“
ગાંધારી એલી:-~ બીજું બધું તેા ડીક, પણ ધારે કે તમારે ત્યાં કોઈ મિત્ર કે સગાં-સ્નેહી આવ્યાં તે, તમારી શ્રી સિવાય તેમની સારસંભાળ કેાણ લેશે ? પર્વના ઉત્સવેા, મેળાવડા, વિવાહની ધામધૂમ, ઉજેણી, પાંખણ વિગેરેમાં તમે એકલા જઈને ઉભા રહેશે। તા શરમને લીધે ઉંચું મ્હોં પણ નહીં કરી શકે. આ સંસારમાં સ્ત્રીની તેા ડગલે ને પગલે જરૂર પડે છે, માટે સાનમાં સમજી વિવાહ કરી.
,,
''
ઘો.
ગીરીએ કહ્યું:— માણસ જાતની વાત એક બાજુ રહેવા પશુ ૫ખી પણ આખા દિવસ લટકી ભટકીને જ્યારે સાંઝે ઘેર આવે છે અને પેાતાની સ્ર વિગેરેને મળે છે ત્યારેજ તેના જીવ હુઠા બેસે છે. તમે એક ૫ખી કરતાં પણ નમાલા ગણાવા માગેા છે ? એકવાર પરણવામાં કઈ મ્હાટી હાનિ થઈ જવાની હતી ?
""
લક્ષ્મણા ખેલી:—“ ખરૂં જુએ તે આ સંસારમાં સાંદના એક રૂપ, વિચક્ષણ, પ્રેમથી મનેાહર, વિશ્વાસપાત્ર અને દુ:ખમાં એક માત્ર સહાયક કેાઇ હાય તા તે માત્ર ચીજ છે. તેની અવગણના કરવાથી તમે સારા સંસારની અવગણના કરશે! તેના કઇંક તા વિચાર કરી.
p
સુસીમાએ કહ્યું:— બીજું તેા ઠીક, પણ તમારે ત્યાં કાઇ અતિથિ કે કાર્ય મુનિરાજ આવી ચઢે તે તમે સ્ત્રીની મદદ વિના તેની સેવાભક્તિ શીરીતે કરી શકે ? સ્ત્રી વિનાના પુરૂષને