________________
શ્રી કહ૫સત્ર
બુદ્ધાણું–જીવાદિ તના જાણકાર બહયાણું–બીજા ને તત્વને બોધ આપનાર.
સુતાણું–બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ બંધનથી અથવા કર્મબંધનથી મુક્ત થયેલ.
અગાણું–બીજાઓને તે બંધનથી મુક્ત કરનાર, સવણખૂણું–કેવળજ્ઞાન વડે સઘળું જાણનાર. સવદરિસીણું-કેવળદર્શનવડે સઘળું જેનાર, સિવ મયલ મરૂએ મણુત મખય અવ્યાબાહ મપુર મુરાવિત્તિ સિદ્ધિ ગઈનામધેયં ઠાણું સંપત્તાણું-ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંત પદાર્થોને જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત, પીડારહિત અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવું પડતું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા.
નામે જિણુણું જિયભચાણું–જીતેલ છે કર્મરૂપી વૈરીઓને ભય જેમણે એવા સર્વ જીનેશ્વરોને મારા નમસ્કાર હો.
એ રીતે સર્વજીનેશ્વરને નમસ્કાર કરી સધર્મેન્દ્ર વિપ્રભુને આ પ્રમાણે વદે છે –શ્રમણ ભગવાન શ્રી મહાવીરને નમસ્કાર હે ! શ્રી મહાવીર કે જે પૂર્વના તીર્થકરેએ કહેલા અને સિદ્ધગતિ નામના સ્થાન પ્રત્યે જવાની ઈચ્છાવાળા છે તેમને મારા વંદન હો! હું અહી રહ્યો છે તે દેવાનંદ બ્રાહ્મણીની કુખમાં રહેલા તે વીર પ્રભુને વંદના કરું છું. ત્યાં રહેલા ભગવાન, અહીં રહેલા મને પિતાના જ્ઞાનવડે જુએ. એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરી, ઈદ્ર પિતાના ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેઠે. ત્યાર પછી દેવાના ઈદ્ર અને દેશના રાજા શને આવે આત્મ