Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 574
________________ ૭૦૭ રાજપ્રશ્ન. * જૈનધર્મ જૈનદર્શન, અને જૈનનીતિ સંબંધી 1 હજારે પ્રશ્નો અને શંકાઓનાં સમાધાન, શ્રીમદ રાજચંદ્ર જુદા જુદા વિદ્વાનેને જેનદર્શન સંબંધી જે સચોટ અને અસરકારક ઉત્તર આપ્યા હતા, તેને આ ગ્રંથમાં બહુ સરસ રીતે સંગ્રહ કર. વામાં આવ્યું છે. જૈનદર્શન અને વેદાન્તદર્શન ઉપરાંત અન્ય દર્શને વિષે પણ ઘણી માહિતી મળી શકે છે. પ્રશ્નને લગભગ બે હજાર ઉપરાંત છે, અને તેના * જવાબ પણ તેટલાજ વિગતવાર આપવામાં આવ્યા ? છે. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, ઉદારવિચારસરણી અને નિર્મળ વિવેકદષ્ટિ એ આ ગ્રંથને આત્મા છે. ( એમ કહીએ તે ચાલે, જીજ્ઞાસુઓએ એક વાર તેને | આ ગ્રંથ જરૂર વાંચી જ જોઈએ. કીં. માત્ર ૧–૪–૦ મેઘજી હરજી બુકસેલર પ૬૬ પાયધુની–મુંબઈ.

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578